સુસંગતતા


ડ્રેગન – ડ્રેગન સુસંગતતા

ડ્રેગન પતિ + ડ્રેગન પત્ની

આ જોડી એકબીજા માટે સંપૂર્ણ સુસંગત ન કહી શકાય કારણ કે તેઓ શરૂઆતમાં બંને એકબીજાની શરતો માન્ય રાખે છે અને બાદમાં સ્વાર્થી બની જાય છે. તેઓ બંને પ્રબળ આત્મબળ ધરાવે છે અને બંને આક્રમક સ્વભાવના છે. આ જોડીમાં પત્ની તેના પતિને તાબે થવાનું તો ક્યારેય પસંદ કરતી જ નથી પરંતુ તેનાથી વિપરિત ક્યારેક પતિ પર તે પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ જોઈએ તો પતિ પણ દરેક પરિસ્થિતિને પોતાના અંકુશમાં રાખવા માંગે છે અને તેમના સંબધો પર વર્ચસ્વ જમાવવા માંગે છે પરંતુ અમુક ચોક્કસ સંજોગોમાં પતિએ તેની પત્નીને વધુ છૂટ આપવી પડશે. તેઓ બંને એકબીજાની કારકિર્દી દબાવવાના બદલે તેઓ પોતપોતાની કારકીર્દિમાં પ્રગતિ કરે તે સલાહભર્યું છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ