સુસંગતતા


શ્વાન – શ્વાન સુસંગતતા

શ્વાન પતિ + શ્વાન પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને ખૂબ સારી રીતે રહી શકે છે કારણ કે બંને એકબીજા પ્રત્યે સમાન લાગણી ધરાવે છે અને તેમના સ્વભાવમાં પણ સમાન સંતુલન જોવા મળે છે. જો કે આ જોડીમાં પત્ની ખૂબ વાચાળ હોય છે અને ટીકાખોર સ્વભાવ ધરાવે છે. પરંતુ તેઓ બંને એકબીજાના અભિપ્રાયોની કદર કરતા હોવાથી આ જોડી સુખચેનથી રહી શકે છે. શ્વાન રાશિમાં જન્મેલો પતિ દાંપત્યજીવનની ફરજોને ચુસ્તપણે નિભાવે છે. અને તેમના સંબંધમાં સુસંગતતા સ્થાપવા તે પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. તેઓ એકબીજાના મંતવ્યો જાણે છે અને મહત્વના મુદ્દાઓ પર એકબીજા સાથે વિચારવિમર્શ ફણ કરે છે માટે તેમનું દાંપત્યજીવન સુખમય નીવડશે. કોઈપણ બાબત રહી ન જાય તે માટે તેમણે હંમેશા એકબીજા સાથે વિચારવિમર્શ કરવો જોઈએ.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ