For Personal Problems! Talk To Astrologer

સાપ

સાપ

ચીની રાશિઓ પ્રમાણે સાપનું વ્યક્તિત્વ તમામ રાશિઓમાં સૌથી રહસ્યપૂર્ણ માનવામાં આવે છે. તેઓ બીજાના મંતવ્યો પર આધાર રાખવાના બદલે પોતાની અંતઃસ્ફુરણાને અનુસરવાનું વધુ પસંદ કરે છે. તેઓ કળા, પુસ્તકો, સાહિત્ય, સંગીત, ડાન્સ અને થિયેટર વધારે પસંદ કરે છે. બધું જ સારી અને યોગ્ય રીતે માણવા માટે તેઓ પૂરતું બેંક બેલેન્સ પણ રાખે છે. આ ઉપરાંત, સાપના વર્ષમાં જન્મેલા જાતકો સામાન્યપણે નાણાં બાબતે ભાગ્યશાળી હોય છે અને તેમની પાસે પૂરતા સ્ત્રોત હોય છે માટે પોતાની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવાનું તેમના માટે ઘણુ સરળ બની જાય છે. મોટાભાગે સાપ રાશિના જાતકો સત્તાપ્રિય હોય છે અને નોકરીમાં ટોચનો હોદ્દો પસંદ કરે છે. પુરુષ અને સ્ત્રી મહિલા જાતકો સુંદર, વ્યવસ્થિત અને નિર્દોષ વ્યક્તિત્વ ધરાવે છે. સાપ રાશિની મહિલા જાતકોમાં ફેશનની ખૂબ જ સારી સૂઝ હોય છે અને આભુષણોમાં તો તેમની પસંદગી એવી હોય છે કે અન્ય મહિલાઓ તેના જેવા જ ઘરેણાં ખરીદવાની ઈચ્છા રાખે છે. કારણ કે તેઓ સુંદર ડિઝાઈનર બ્રાન્ડ્સ, કિંમતી ધાતુઓ અને રત્નોમાં હંમેશા કલાત્મક નમૂનાઓ અને પ્રૉડક્ટને પસંદ કરે છે. ઉપરાંત, તેઓ ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસુ હોય છે અને રાજનેતા બનવાના તમામ ગુણો ધરાવે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ