For Personal Problems! Talk To Astrologer

વાનર

વાનર

વાનરના વર્ષમાં જન્મેલા તમામ જાતકો ખૂબ જ હોંશિયાર, આનંદી, સમાધાનકારી વલણવાળા અને અસાધારણ રચનાત્મકતા ધરાવતા હોય છે. તેમની એકાગ્રતા, સૂક્ષ્મ અવલોકન અને બૌદ્ધિક ચર્ચાઓ કોઈપણ વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી શકે છે. તેઓ ખૂબ જ ઉત્તમ ગુણો ધરાવે છે અને સતત તેમ જ અસરકારક રીતે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેમના નિકટવર્તી લોકોને લાગે છે કે વાનર જાતકોમાં ગુરુતાગ્રંથિ હોય છે. સાથે સાથે તેઓ અતિ સ્વાર્થી, ઘમંડી અને ઝેરીલા પણ હોય છે. ઉપરાંત જ્યારે મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાની વાત આવે ત્યારે તેઓ ઘણા કઠોર પણ બની શકે છે. જો આપ તેમના હરીફ હોવ તો તો તેમની પાસેથી દયાની કોઈ જ અપેક્ષા ન રાખતા. જો વાનર મહિલા જાતકોની વાત કરીએ તો, તેઓ તો પુરુષ વાનર જાતકો કરતાં પણ એક ડગલું આગળ હોય છે. તેઓ એટલી સુંદર અને મોહક હોય છે કે તેમની નોંધ ન લેવાય તેવું શક્ય જ નથી. તેઓ જન્મજાત ખૂબ સારા પર્ફોર્મર હોવાથી મોટાભાગે કલાક્ષેત્રે, ડાન્સ અથવા નાટ્યકળામાં જોડાવાનું પસંદ કરે છે. સામાજિક વર્તુળોમાં ખૂબ જ સક્રિય રહેતી વાનર રાશિમાં જન્મેલી મહિલા જાતકો ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે અને સામાજિક મેળાવડાઓમાં સત્તાવાર નોંધ લેવાય તેવી ઈચ્છા ધરાવે છે. કમસેકમ તેઓ આવું વિચારો તો છે જ!

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ