For Personal Problems! Talk To Astrologer

ડ્રેગન

ડ્રેગન

ડ્રેગન એવી પ્રાણી રાશિ છે જેના જાતકોને હંમેશા લોકોની નજરમાં રહેવાનું અને કેન્દ્ર સ્થાને રહેવાનું ગમે છે. તેમની શક્તિ અને ઉત્સાહ જોઈને કોઈપણ વ્યક્તિને ઈર્ષા આવી શકે છે. જીવન પ્રત્યે ડ્રેગન જાતકોના આશાવાદી અભિગમના કારણે જ તેઓ મન ભરીને જિંદગી માણી શકે છે. પરંતુ, તેઓ ખૂબ જ સ્વાર્થી હોય છે અને બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે નથી થઈ રહ્યું તેમ લાગે ત્યારે હાવિ થવાની વૃત્તિ અપનાવે છે. છતાં પણ, ડ્રેગન જાતકો શક્ય એટલા આનંદી રહે છે, અને પોતાના સંસ્કારી વર્તનથી લોકોના દિલ કેવી રીતે જીતવા તે ખૂબ સારી રીતે જાણે છે.જીવનશૈલીની વાત હોય તો તેઓની જીવનશૈલી હંમેશા શાહી અને ખર્ચાળ હોય છે. તેઓ હંમેશા તગડું બેંક બેલેન્સ ઊભું કરી શકતા હોવાથી સદનસીબે તેમની દરેક ઈચ્છા સરળતાથી પરિપૂર્ણ થાય છે. જો કે, વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, તેઓ ઘણા શાંત હોય છે અને ભાગ્યે જ કોઈપણ પ્રકારની લાગણીઓ અભિવ્યક્ત કરતા જોવા મળે છે. જો આપના જીવનસાથી ડ્રેગન રાશિના હોય તો તેમની પાસેથી ફૂલોના ગુલદસ્તા કે સોફ્ટ ટૉય્સ મેળવવાની આપની અપેક્ષા અધૂરી જ રહેશે. ડ્રેગન જાતકોને સૌથી વધારે જરૂર ખાતરી અને ભાવનાત્મક સુરક્ષાની હોય છે, જે મળવાથી તેઓ સૌથી ખુશ રહે છે!

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ