For Personal Problems! Talk To Astrologer

મકર ફળકથન – ગઈકાલ

ગઈકાલ (15-12-2019)

ગણેશજી કહે છે કે આજે આ૫નો દિવસ શુભ નીવડશે. સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મિલનમુલાકાતથી આ૫નો દિવસ ખુશખુશાલ ૫સાર થશે. વ્‍યવસાયના ક્ષેત્રે વિવિઘ એજન્‍સીઓ દ્વારા આ૫ના વેપારનો વિકાસ થાય. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે તેથી આ૫નું આર્થિક પાસું સદ્ઘર બને. વિચારોમાં અનિર્ણાયકતા રહે. તંદુરસ્‍તી સારી રહે. આ૫ની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. ટૂંકી મુસાફરીના યોગ છે.

મકર સાપ્તાહિક ફળકથન – 15-12-2019 – 21-12-2019

મકર માસિક ફળકથન – Dec 2019

મકર વાર્ષિક ફળકથન – 2019

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર