For Personal Problems! Talk To Astrologer

મકર વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2020)

વર્ષની શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકશો. સંતુલિત જીવનશૈલી તમને આખુ વર્ષ સ્વસ્થ રાખશે પરંતુ બદલાતી ઋતુની વિપરિત અસર ના પડે તમે માટે શક્ય હોય ત્યાં સુધી મેડિટેશન, નિયમિત કસરત અને ખાવાપીવાની આદતોમાં નિયમિતતા લાવવાની સલાહ છે. આ વર્ષમાં તમે સ્વાસ્થ્ય બાબતે નાની સમસ્યામાં પણ બેદરકારી ના રાખતા તેમજ ઘરગથ્થુ ઉપચારો કરવાના બદલે યોગ્ય સારવાર પર ધ્યાન આપજો. આ વર્ષમાં શરૂઆતમાં તમને ખાસ વાંધો નહીં આવે પરંતુ માર્ચ મહિના પછી શરીરમાં થોડી આળસ આવી શકે છે. આના માટે કોઇપણ કામમાં તમારી નિષ્ક્રિયતા જવાબદાર હોઇ શકે છે. જો કામમાં તમે ઉત્સાહથી આગળ વધશો તો બાકી ખાસ ચિંતા જેવું નથી. સપ્ટેમ્બર પછી એલર્જીની ફરિયાદ થઇ શકે છે. ઉંમરલાયક જાતકોને આંખો અને સાંધાને લગતી ફરિયાદો થવાની શક્યતા છે. સંતાન પ્રાપ્તિને લગતા પ્રશ્નોમાં વર્ષના મધ્યમાં આશાનું કિરણ દેખાશે. જોકે, છેલ્લા ચરણમાં તમને આ બાબતે નિરાશા સાંપડવાની શક્યતા નકારી શકાય નહીં.

મકર સાપ્તાહિક ફળકથન – 09-08-2020 – 15-08-2020

મકર માસિક ફળકથન – Aug 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર