For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (18-10-2020 – 24-10-2020)

આર્થિક મોરચે આ સમય મધ્યમ ફળદાયી. સપ્તાહના પૂર્વાર્ધમાં જાહેરજીવનના કાર્યોમાં તેમજ ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ માટે તમે ખર્ચ કરશો. તારીખ 21 અને 22ના રોજ અણધાર્યા ખર્ચની તૈયારી રાખવી. રોકાણ સંબંધિત નિર્ણય લેવામાં અતિ ઉતાવળ કરવી નહીં. ક્યાંક ફરવા જવામાં અથવા મુસાફરીમાં ખર્ચ થવાની સંભાવના છે. જીવનસાથીના નામે કરેલા રોકાણમાં ફાયદો થઈ શકે છે. હાલમાં શ્વસુરપક્ષથી પણ કોઈ લાભની આશા રાખી શકો છો.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Oct 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ