For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (23-02-2020 – 29-02-2020)

પ્રેમસંબંધો મામલે આ સપ્તાહ તમને સારા-નરસા બંને અનુભવો કરાવશે. સંબંધો ધીમી ગતિએ આગળ વધશે. જો તમારા સાથીની ખુશી માટે તેમને વિશેષ સમય આપો અને તેમના માટે કોઇ ભેટ-સોગાદો લઇ જશો તો બહેતર રહેશે. દાંપત્યજીવનમાં આપની વચ્ચે સંબંધોમાં પરિપકવતા રહેશે. આ સપ્તાહમાં વિજાતીય મિત્રો સાથે તમે સામીપ્ય વધારશો અને તેમની સાથે ટૂંકા પ્રવાસે જવાનું આયોજન પણ થઈ શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Feb 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ