For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (25-10-2020 – 31-10-2020)

સ્વાસ્થ્ય મામલે ખાસ કોઇ મોટી સમસ્યા જણાતી નથી પરંતુ તમારા શરીરમાં થોડી સુસ્તિ અને આળસ રહેવાની શક્યતા હોવાથી પૌષ્ટિક આહાર અને કસરત પર ધ્યાન આપવાની સલાહ છે. ઉત્તરાર્ધમાં ક્યાંય મુસાફરી કરવાની થાય તો તમારે સાચવવું પડશે કારણ કે બિનજરૂરી ઉતાવળ અથવા સાહસના કારણે આકસ્મિક ઈજાનો ભોગ બની શકો છો. ડાયાબિટિસના દર્દીઓએ પણ ભોજનમાં સંયમ રાખવો પડશે.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Oct 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ