For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (23-02-2020 – 29-02-2020)

વિદ્યાર્થી જાતકો હાલમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધશે. આપનામાં સમજશક્તિ કદાચ થોડી ઓછી રહેશે પરંતુ જે વિષયને હાથમાં લેશો તેને બરાબર સમસ્યા પછી જ આગળ વધશો. સપ્તાહના અંતિમ ચરણમાં આપને અભ્યાસ માટે સારો માહોલ મળશે. ટેકનિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને હાલમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.
#

Trending (Must Read)

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Feb 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ