For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (18-10-2020 – 24-10-2020)

તમારા કર્મસ્થાનમાં સૂર્ય અને બુધ યુતિ છે અને શરૂઆતમાં ચંદ્ર પર સાથે યુતિમાં છે. સપ્તાહની શરૂઆતમાં કામકાજમાં ગતિવિધી તેજ રહેશે. તારીખ 21 અને 22ને બાદ કરતા એકંદરે હાલમાં રહેલા પ્રોજેક્ટ સમયસર પાર પાડી શકશો જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વીમા એજન્સી, દલાલી, શિક્ષણ, પ્રિન્ટિંગ, રિસર્ચ જેવા કાર્યોમાં જોડાયેલા જાતકો સારી પ્રગતી કરી શકશે. કલાજગત, આર્ટ, આર્કિટેક્ટ જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં થોડી મહેનત વધારવી પડશે.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Oct 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ