For Personal Problems! Talk To Astrologer

મકર જાતકોના પ્રણય સંબંધો

મકર જાતકોના પ્રણય સંબંધો

આપ સંભવતઃ સારા પ્રેમી ન બની શકો. આપના સાથીની સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન આવે ત્યારે આપ મુંઝાઈ જાઓ છો. લગ્ન બાદ જીવન માટે સારી કહી શકાય તેવી બાબતો જેમ કે આરામદાયક ઘર, સુરક્ષા, સંતાનો, હોદ્દો વગેરેની ઈચ્છા પૂર્ણ થશે. આપને આપના જીવનસાથીની ચોક્કસાઈથી સંભાળ લેવાની તેમ જ તેમને પ્રેમ અને હૂંફ આપવાની જરૂર છે.

મકર સાપ્તાહિક ફળકથન – 09-08-2020 – 15-08-2020

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર