For Personal Problems! Talk To Astrologer

મકર માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Oct 2020)

આર્થિક મોરચે ખર્ચ અને આવક સંતુલનમાં રહેશે પરંતુ સંતાનો સંબંધિત કોઇ અણધાર્યો ખર્ચ આવી શકે છે. જીવનસાથી અથવા શ્વસુરપક્ષના કારણે કોઇક ફાયદો થઇ શકે છે. અત્યારે પરિવાર માટે ગેઝેટ્સ અથવા વાહન જેવી કોઇ ચીજની ખરીદીમાં પણ ખર્ચની સંભાવના છે. ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા જાતકો સેવા અર્થે વધુ ખર્ચ કરશે.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર સાપ્તાહિક ફળકથન – 18-10-2020 – 24-10-2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર