For Personal Problems! Talk To Astrologer

મકર માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Feb 2020)

આ મહિને શરૂઆતમાં તમે સંબંધોમાં ઝડપથી આગળ વધવાની વૃત્તિ રાખશો અને કદાચ તમારી અહંની ભાવના પણ રહેશે. વિજાતીય પાત્રો સાથે નવી મૈત્રીની શક્યતા પણ નકારી શકાય નહીં. સંબંધોમાં સ્થિરતા રહે પરંતુ આ સ્થિરતા ક્યાંક નિરસતામાં બદલાય નહીં તેનું ધ્યાન રાખવું. તમારા સાથીની ખુશી માટે મહિનાના ઉત્તરાર્ધમાં ડીનર, ફરવાનું અથવા તેમની પસંદગીની ખરીદીનું આયોજન કરી શકો છો. તમે પ્રેમની અભિવ્યક્તિ ખૂબ સારા અંદાજમાં કરી શકશો.
#

Trending (Must Read)

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર