For Personal Problems! Talk To Astrologer

મકર માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Feb 2020)

વાંચન માટે આપને આ મહિને મધ્યમ માહોલ મળશે તેમજ કોઈપણ વિષય સમજવામાં વધુ મહેનત કરવી પડશે. આપનામાં આળસનું પ્રમાણ રહેતા અભ્યાસમાં તેની વિપરિત અસર પડી શકે છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને સંશોધનમાં જોડાયેલા જાતકોને અત્યારે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. અત્યારે અભ્યાસ સંબંધિત અથવા બૌદ્ધિક ચર્ચાઓમાં તમે સક્રિયપણે ભાગ લઇ શકશો.
#

Trending (Must Read)

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર