For Personal Problems! Talk To Astrologer

મકર માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Oct 2020)

વ્યવસાયિક બાબતોમાં આપ પ્રગતી ચોક્કસ કરશો. તમારું બૌદ્ધિક કૌશલ્ય કોઇપણ પ્રકારે ફાયદો કરાવશે. ઉત્તરાર્ધમાં સરકારી કાર્યો, દવાઓ, રસાણય વગેરેને લગતા કાર્યોમાં વધુ સફળતા મળી શકે છે. પ્રિન્ટિંગ, ડિઝાઇનિંગ, ફાઇનાન્સ, લેખન, મીડિયા સહિતના કાર્યોમાં તમે આયોજનપૂર્વક આગળ વધી શકશો. નોકરિયાતો પણ કામકાજના સ્થળે હરીફોને હંફાવી શકશે. આ સમયમાં શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવાની ખાસ સલાહ છે.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર સાપ્તાહિક ફળકથન – 18-10-2020 – 24-10-2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર