For Personal Problems! Talk To Astrologer

મકર જાતકોની કારકીર્દિ

મકર જાતકોની કારકીર્દિ

મકર કુશળ વહીવટકર્તાની રાશિ છે. મકર જાતકોએ એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ જેમાં મેનેજમેન્ટ સંબંધિત કુશળતાઓને સૌથી વધુ પ્રાધાન્ય અપાતું હોય. મકર જાતકોએ ખેતી, ખાણકામ, બાંધકામ, જમીન સંબંધિત કામ, રીઅલ એસ્ટેટ, વેપાર વાણિજ્ય, સરકારી સેવાઓ, આર્કિટેક્ચર(સ્થાપત્ય) અને ઈજનેરીનો વ્યવસાય અપનાવવો જોઈએ. ઉપરાંત શિક્ષણ, અભિનય, હાડવૈદ્ય, દંત ચિકિત્સા અને અન્ય વ્યવસાયો પણ આપના માટે સારા છે. મકર રાશિના જાતકો વેપારમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે. આપ કુશળ પર્વતારોહક પણ બની શકો છો.

મકર સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર