For Personal Problems! Talk To Astrologer

મકર – કર્ક સુસંગતતા

મકર અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

આ બંનેમાં ઘણાં ગુણો એક સરખા હોય છે, સાથે જ કેટલાંક ગુણો એકબીજાથી સાવ વિરૂદ્ધ હોય છે. તેથી એ કહેવુ મુશ્કેલ છે કે આ બે રાશિ વચ્ચેનો સંબંધ સારો હોય છે કે નહીં. મકર જાતકો વિશ્વાસુ અને ભરોસાપાત્ર હોય છે પણ વધુ પડતી લાગણીશીલતા અને વારંવાર બદલાતો મૂડ તેમને ખૂબજ મિજાજી બનાવી દે છે. તેમની વચ્ચે ઘણાં સારા રોમાન્સની શક્યતા છે પણ મકર જાતક પાસેથી વધારે પડતા સ્નેહની અપેક્ષા ન રાખી શકાય.

મકર પુરુષ અને કર્ક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષ ઘણો મહત્વકાંક્ષી અને વિચારશીલ હોય છે તે સ્ત્રીના પ્રેમ કરતા તેના ઉચ્ચ પદ અને સત્તાથી વધુ આકર્ષાય છે. લાગણી, જુસ્સો કે સમર્પણ મકર રાશિના પુરુષના લક્ષણો નથી. કર્ક રાશિની સ્ત્રી માટે પુરુષને આ ગુણો શીખવવા ઘણાં અઘરા હોય છે. જ્યાં સુધી પુરુષ આ સ્ત્રી સાથે થોડો સમય પસાર નહીં કરે અને તેની લાગણીઓને સમજશે નહીં ત્યાંસુધી પુરુષ જવાબદાર અને વિશ્વાસુ હોવાછતાં આ સ્ત્રી સાથે ખુશી મેળવી શકશે નહીં.

મકર સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
કર્ક રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રીની પ્રેમની રેખા સરળતાથી મળતી નથી. જોકે, પ્રેમના શરૂઆતના તબક્કામાં, તેઓ બંને એકબીજાથી આકર્ષાય છે. પણ, પુરુષના વારંવાર બદલાતા મૂડ અને સૌમ્ય સ્વભાવથી ગુસ્સાવાળી સ્ત્રી જલ્દી અકળાઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, આ બંને જાતકો એકજ દિશામાં ન વિચારતા હોય તેવું બને જો તેમને બંનેને એકબીજા પર વિશ્વાસ હોય તો, તેમનું જીવન સરળતાથી પસાર થઇ શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપને વ્યવસાયમાં મહેનતની સાથે સાથે ભાગ્યનો સાથ મળી રહેશે. જોકે, મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળે આગળ વધવું અત્યારે પોષાય તેમ નથી. તમે લક્ષ્યાંકો હાંસલ કરવા મહેનત કરશો અને તેના ફળ મળવાથી આત્મવિશ્વાસ વધશે. સર્જનાત્મક…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધોમાં તમારે થોડુ સાચવવું પડશે. ખાસ તો સ્વભાવની ઉગ્રતા અથવા સંબંધોમાં ઝડપથી આગળ વધવાની તમારી ઉતાવળ ક્યારેક સંબંધોમાં તણાવ ઉભો કરી શકે છે. સપ્તાહની શરૂઆતમાં મિત્રો સાથે તમે વધુ સમય વિતાવી શકશો. પારિવારિક પ્રશ્નોના…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી નાણાભીડ ધીમે ધીમે ઓછી થશે. આપને નુકસાન કરતા લાભના યોગો વધારે પ્રબળ છે. અત્યારે ઉઘરાણીનું દબાણ તમારા પર થોડું વધી શકે છે. તેમજ તમારી આવકની તુલનાએ ધાર્મિક અથવા તબીબી કારણોસર ખર્ચનું પ્રમાણ વધી શકે છે. આપ ભાગ્યના…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે વિદ્યાભ્યાસ ઉપરાંત અન્ય વિષયોમાં રુચિપૂર્વક ઊંડા ઉતરશો પરંતુ શક્ય હોય ત્યાંથી પરીક્ષા અથવા અભ્યાસમાં કોઇપણ પ્રકારની ઉતાવળ ના કરવી. શરૂઆતના બે દિવસ મિત્રો સાથે અભ્યાસ સંબંધિત…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં મોટાભાગના સમયમાં આપની સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. શરૂઆતના બે દિવસમાં તમે મિત્રો અને આપ્તજનો સાથે સમય વિતાવીને પુનરુર્જિત થઇ શકશો. માનસિક શાંતિ માટે પણ કરેલા પ્રયાસોમાં ફાયદો થશે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને…

નિયતસમયનું ફળકથન