For Personal Problems! Talk To Astrologer

કર્ક સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (15-09-2019 – 21-09-2019)

નાણાકીય પ્રવાહ આ સપ્તાહે એકધારી ગતિએ ચાલુ રહેશે. આપને ભાગ્યનો સાથ પણ મળી રહ્યો છે. શરૂઆતના તબક્કામાં મુસાફરીને લગતા ખર્ચ થઇ શકે છે. આ ઉપરાંત ઘરમાં સજાવટ, વાહનની ખરીદી અથવા પરિવારને ખુશ રાખવા માટે આપ ખર્ચ કરશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં આપ ફ્રીલાન્સિંગ અથવા અન્ય પ્રકારે આવક ઉભી કરી શકશો.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક માસિક ફળકથન – Sep 2019

કર્ક વાર્ષિક ફળકથન – 2019

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ