For Personal Problems! Talk To Astrologer

કર્ક સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (09-08-2020 – 15-08-2020)

આ સપ્તાહની શરૂઆતમાં આપ સંબંધોમાં ધ્યાન આપો પરંતુ પ્રોફેશનલ લાઇફમાં વધુ વ્યસ્ત રહેશો. શુક્ર આપના વ્યય સ્થાનમાં રાહુ સાથે યુતિમાં હોવાથી સંબંધોમાં અસ્થિરતાની શક્યતા પણ રહેશે. સપ્તાહના અંતિમ દિવસે ચંદ્ર વ્યય સ્થાનમાં આવશે ત્યારે મુલાકાતો ટાળવી. જોકે તા. 12થી 14ના મધ્યાહન દરમિયાન તમારામાં પ્રેમની લાગણી સૌથી વધુ પ્રમાણમાં રહેશે.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક માસિક ફળકથન – Aug 2020

કર્ક વાર્ષિક ફળકથન – 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ