For Personal Problems! Talk To Astrologer

કર્ક સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (25-10-2020 – 31-10-2020)

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે થોડો અસમંજસતા ભર્યો તબક્કો ચાલી રહ્યો હોવાથી કારકિર્દી બાબતે જરાય ગાફેલ ના રહેતા અન્યથા તમારી અભ્યાસની દિશા બદલાઈ જશે અને લાંબાગાળે તમારે મોટી કિંમત ચુકવવી પડશે. સારી શરૂઆત બાદ બીજા અને ત્રીજા દિવસે તમે અભ્યાસથી વિમુખ થશો. જેઓ ઉચ્ચ અભ્યાસમાં છે તેમને તા. 28થી સ્થિતિ સુધરશે પરંતુ મહેનત તો કરવી જ પડશે.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક માસિક ફળકથન – Oct 2020

કર્ક વાર્ષિક ફળકથન – 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ