For Personal Problems! Talk To Astrologer

કર્ક સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (09-08-2020 – 15-08-2020)

વ્યવસાય અને કારકિર્દી બાબતે આ સપ્તાહ પ્રગતિકારક જણાઈ રહ્યું છે. સપ્તાહનો પૂર્વાર્ધનો સમય નવા સાહસો ખેડવા માટે ઉત્તમ છે. આપના મનમાં આકાર લેતી યોજનાને હવે અમલમાં મુકી શકો છો. સપ્તાહના મધ્યમાં આપે કોઈપણ નિર્ણયો સ્થિર અને શાંત ચિત્ત હોય ત્યારે લેવા. વિકએન્ડનો સમય આર્થિક કારણોસર મુસાફરી માટે અથવા આર્થિક સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે સાનુકૂળ છે. નોકરિયાતોને કામકાજ અથવા સ્થળમાં અચાનક પરિવર્તનની શક્યતા નકારી શકાય નહીં.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક માસિક ફળકથન – Aug 2020

કર્ક વાર્ષિક ફળકથન – 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ