For Personal Problems! Talk To Astrologer

કર્ક – ધન સુસંગતતા

કર્ક અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

ધન જાતકો ઘણાં સરળ, સીધા અને તેજસ્વી હોય છે. કર્ક જાતકો ઝડપથી વશ થનારા અને સહાનુભૂતિ ધરાવનારા હોય છે. ધન જાતકો ઘણાં કઠોર હોય છે અને કર્ક જાતકોની લાગણીઓને સમજી શકતા નથી. તે કર્ક જાતકોને પોતાની સારી વિનોદવૃત્તિ અને સોહાર્દતાને કારણે આરામ અને સુખ આપશે પણ કર્ક જાતકોનો વારંવાર બદલાતો મૂડ સમજી નહીં શકે. ધન જાતકોને ફરવુ ઘણું ગમે છે જે ઘરે રહેવા ઇચ્છતા કર્ક જાતકોથી સાવ વિરૂદ્ધ છે. આંતરિક સમજણ દ્વારા નાના-મોટા ઝગડા ઉકેલી શકાશે.

કર્ક રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધ ઓછો જોવા મળે છે પણ તે અશક્ય નથી. આંતરિક મતભેદો દૂર કરીને તેઓ એક બીજાની પ્રશંસા કરી શકે છે. જો પુરુષ સ્ત્રીને ખુશી મળે તેવા કામ કરે અને બદલામાં સ્ત્રી પુરુષ અને તેના પરિવાર પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવે તો આ યુગલ દરેક પ્રકારની સમસ્યાઓને ટાળી શકે છે અને સાથે મળીને સફળ જીવન વિતાવી શકે છે.

કર્ક રાશિની સ્ત્રી અને ધન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધ સુખી યુગલ બનાવવાની દરેક સંભાવનાઓ ધરાવે છે. પણ, તેમ કરવા માટે તેમણે બંનેએ સારા પ્રયત્નો કરવા પડે છે. પુરુષે થોડા જવાબદાર બનવાનું શીખવું પડે છે અને તેના પરિવારને તથા ઘરને પ્રેમ કરતા શીખવું પડે છે. બીજી તરફ, કર્ક રાશિની સ્ત્રીએ ઘણીવાર થોડા સાહસિક બનતા શીખવું પડશે અને પોતાની જાતને ધન રાશિના પુરુષને ગમે તેવી પ્રવૃત્તિઓમાં પરોવવી પડશે. આ ઘણું સારું યુગલ ન હોવા છતાં જો કોઇ એક નિષ્ઠાવાન હોય તો આ સંબંધ જળવાઇ શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે ખાસ કરીને એકાઉન્ટિંગ, બેંકિંગ, શિક્ષણ, જર્નાલિઝમ, લેખન, સાહિત્ય વગેરેમાં ઘણી સારી પ્રગતી થશે. આ ઉપરાંત આયાતનિકાસ, જન્મભૂમિથી દુર નોકરી, મલ્ટીનેશનલ કંપનીના કાર્યો, મનોરંજન વગેરેમાં પણ તમને સારી પ્રગતી કરી શકશો. હાલમાં…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રણય સંબંધે શરૂઆત ઘણી સારી છે. મિલન મુલાકાત માટે પ્રથમ બે દિવસ ઉત્તમ છે. જોકે સપ્તાહના મધ્યમાં તમારા વ્યય સ્થાનમાં ચંદ્ર રહેશે માટે થોડુ સાચવવું પડશે બાકી આખુ સપ્તાહ ઉત્તમ છે. લગ્નોત્સુક જાતકોને કોઈ જાહેર મેળાવડામાં યોગ્યા…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જન્મભૂમિથી દૂરના અંતરથી તેમજ વિદેશમાં તમારા સંપર્કો દ્વારા ઉત્તમ કમાણી કરી શકશો. ભાગીદારીના કાર્યોમાં પણ સપ્તાહના ઉત્તરાર્ધમાં સારી કમાણીના યોગ છે. નોકરિયાતોને થોડા અવરોધો બાદ આવક થશે….

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે ઉત્તમ સમય છે અને તેમાં પણ જેઓ વિદેશમાં અભ્યાસ અર્થ જેવા માંગે છે તેમને ઘણા સમયથી અટકેલા કાર્યોનો પણ ઉકેલ આવી શકે છે. સપ્તાહના મધ્યમાં કોઇપણ કારણથી તમને થોડો અજંપો રહેવાથી અભ્યાસમાં મન નહીં ચોંટે પરંતુ…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે શરૂઆત સારી છે પરંતુ સપ્તાહના મધ્યમાં ચુસ્તિ અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. તમને માનસિક અજંપાના કારણે પણ દરેક બાબતે અરુચિ જાગશે. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી એકાંતમાં રહેજો અને આધ્યાત્મમાં વધુ ધ્યાન આપજો….

નિયતસમયનું ફળકથન