For Personal Problems! Talk To Astrologer

કર્ક જાતકોના સંબંધો

કર્ક જાતકોના સંબંધો

કર્ક જાતકો મિત્ર તરીકેઃ
આપ ખૂબજ સારા મિત્ર બની શકો છો. લોકો સાથેનું આપનું જોડાણ આપને સારા મિત્ર બનાવે છે અને આપ તેને સોનામાં તોલવા લાગો છો. પણ મિત્રો જ્યારે આપની અપેક્ષા પર ખરા ન ઉતરે ત્યારે આપ નિરાશ થઇ જાવ છો.

કર્ક જાતકો માતા તરીકેઃ
માતા તરીકે કર્ક જાતક ગાઢ માતૃત્વ ધરાવે છે. તેઓ પાક કળામાં નિપુણ હોય છે અને ઘરેલુ જીવનમાં કંઇ પણ કરવું તેમને ગમતું હોય છે. કર્ક જાતકો તેમના બાળકોના મિત્રોને સારી રીતે આવકારે છે. તેમને પોતાના બાળકની ઘણી ચિંતા હોય છે. તેમના ઘરમાં ઉષ્માભર્યું અને રક્ષણાત્મક વાતાવરણ હોય છે.

કર્ક જાતકો પિતા તરીકેઃ
કર્ક જાતકો એક સારા પિતા થવાના ઘણાં ગુણો ધરાવે છે. આપ આપના બાળકોને નાની ભૂલો માટે પણ ઠપકો આપો છો. બીજી તરફ સમસ્યાઓ ઊભી થાય ત્યારે આપ તેમની ઘણી કાળજી લો છો, તેમના માટે ઉદારતા રાખીને તેમને સમજો છો. બાળકો જ્યારે મોટા થાય અને તેમના પોતાના અભિપ્રાયો બાંધે ત્યારે તમને તકલીફ થઇ શકે છે. તેમને ઉછેરવા માટે આપની કલ્પનાશક્તિનો ઉપયોગ કરવો જોઇએ.

કર્ક સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર