For Personal Problems! Talk To Astrologer

કર્ક માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Dec 2019)

ભોજનની અતિશયોક્તિના કારણે થતી પેટ સંબંધિત સમસ્યાઓ અને આળસ તેમજ શારીરિક સુસ્તિની ફરિયાદ તમે આ મહિનામાં વધુ કરશો. તારીખ 17મી પછી કમરમાં દુખાવો અથવા હૃદયના ધબકારામાં અનિયમિતતા જેવી સમસ્યાઓ માથુ ઉંચકી શકે છે. મેદસ્વીતા અને ડાયાબિટિસથી પીડાતા જાતકોએ વધુ કાળજી લેવી. સંતાનને લગતી ફરિયાદો હોય અથવા ગર્ભવતી મહિલાઓ છે તેમણે છેલ્લા સપ્તાહમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક સાપ્તાહિક ફળકથન – 01-12-2019 – 07-12-2019

કર્ક વાર્ષિક ફળકથન – 2019

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર