નામાક્ષરઃ
ડ, હ
સ્વભાવ
ચર
સારા ગુણ
દ્રઢાગ્રહી , ગૂઢ શક્તિઓ સાથે સંકળાયેલી, અતિ કલ્પનાશીલ ,વફાદાર, દેશભક્ત, સહાનુભૂતિવાળા , કોઈના મનને લાગણીથી વશ કરનારા , ભભકાદાર , નાટકીય
નકારાત્મક ગુણ
મૂડ પ્રમાણે રહેનારા, નિરાશાવાદી , જન્મ જાત દોષદેખા , શંકાશીલ
વિશેષતા
મક્કમ, ગૂઢ શક્તિઓ સાથે સંકળાયેલી, અત્યંત કલ્પનાશીલ ,વફાદાર, દેશભક્ત, દયાળુ, ભભકાદાર, નાટકીય, મૂડ પ્રમાણે રહેનારા, નિરાશાવાદી, જન્મજાત વાંકદેખા , શંકાશીલ
કર્ક રાશિનું ચિહ્ન
કરચલો