For Personal Problems! Talk To Astrologer

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 – ભારત વિરુદ્વ સાઉથ અાફ્રિકા – ભારત અા મેચમાં જીત હાંસલ કરશે


Share on :


અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017મા ભારત અાનંદપૂર્વક શ્રીલંકા વિરુદ્વ જીતની અપેક્ષા સાથે અાગળ વધી રહ્યું હતું અને તેઅોનો વિશ્વાસ પણ દેખાઇ અાવતો હતો. ભારતે હરીફ ટીમ સામે 321 રનનો જંગી લક્ષ્યાંક ખડક્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાના કુસાલ મેંડિસ (89 રન), દનુષ્કા ગુનાથિલાકા(76 રન) અને અેન્જેલો મેથ્યુસની(52 રન) વિસ્ફોકટ બેટિંગના જોરે શ્રીલંકાઅે ભારતનું સપનુ ચકનાચુર કરીને તેને સાત વિકેટે પરાજય અાપ્યો હતો. પણ તમારું ભવિષ્ય કેવા સંકેતો અાપે છે? અાજે જ 2017 ના કરિયર રિપોર્ટની વિસ્તૃત માસિક ભવિષ્યવાણી રિપોર્ટથી પૂર્વતૈયારી સાથે અાગળ વધો.  

અા સાથે 2017 અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રૂપ બીમાં ભારત હવે અેક જીત અને અેક હાર ધરાવે છે. અા સ્થિતિમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચવા માટે સાઉથ અાફ્રિકા સામેની મેચમાં કોઇપણ કાળે જીત હાંસલ કરવી પડશે. સાઉથ અાફ્રિકા વિશ્વમાં પહેલા નંબરની વનડે ટીમ છે અને તેને હરાવવાનું કામ કપરું બની રહેશે, પણ ગણેશજીના જ્યોતિષીય અવલોકન અનુસાર ભારત અા મેચ જીતશે. ભારતની જીતથી ખેલાડીઅોની કમાણીમાં વધારો થશે, પણ તમારી કમાણીમાં ક્યારે વધારો થશે? જાણવા માટે અાજે જ 2017 અાર્થિક રિપોર્ટ મેળવો. 

જ્યોતિષીય વિશ્લેષણ:
સવાલ: અા મેચ કોણ જીતશે? 

ભારત વિરુદ્વ સાઉથ અાફ્રિકા, ગ્રૂપ બી અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ. 

અાંક: 209 
નિર્ણયની તારીખ: 11 જૂન 2017, રવિવાર
નિર્ણયનો સમય: 10:00 (સવારે)
નિર્ણયનું સ્થળ: કેનિંગ્ટન, અોવલ, લંડન
અક્ષાંશ: 51° N 10′, 0° E 54’
કે.પી. અયનાસા: 24°.0′.37″

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 6,10,11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ:
સૂર્ય +(4, 7, [6, 10]), મંગળના(5, 2-9-10) નક્ષત્રમાં છે, જે ગુરુના +(7, 11-12, [3, 5]) ઉપપતિ હેઠળ છે.
છઠ્ઠા કસ્પનો ઉપપતિ સૂર્ય 6,10 & 4,5 સૂચવે છે.  
તેથી, બન્ને ટીમ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ જીતે તેવી શક્યતા છે. 

દશાનું વિશ્લેષણ:
શુક્ર (2, 3-4-8), કેતુના(1) નક્ષત્રમાં છે, જે શનિના+(10, 1, [11]) ઉપપતિ હેઠળ છે. 
કેતુ શનિનો+(10, 1, [11]) પ્રતિનિધિ છે.
દશાનો સ્વામી શુક્ર 10,11 & 4 અાંક સૂચિત કરે છે. 
તેથી, બન્ને ટીમ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની અા મેચ જીતે તેવી શક્યતા છે.    

ભુક્તિનું વિશ્લેષણ: 
ચંદ્ર(11), શુક્રના(2, 3-4-8) નક્ષત્રમાં છે, જે ચંદ્ર ના(11) ઉપપતિ હેઠળ છે.
ભુક્તિનો સ્વામી ચંદ્ર 11 & 4 નંબર સૂચિત કરે છે.  
તેથી, બન્ને ટીમ અા મેચ જીતે તેવી શક્યતા નકારી શકાય નહીં તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અંતરાનું વિશ્લેષણ: 
શનિ+(10, 1, [11]), કેતુના નક્ષત્રમાં છે, તે શુક્રના(2, 3-4-8) ઉપપતિ હેઠળ છે.  
કેતુ શનિનો +(10, 1, [11]) પ્રતિનિધિ છે.
અંતરાનો સ્વામી શનિ 10, 11 અાંક દર્શાવે છે. 
તેથી, બન્ને ટીમો અા મેચમાં જીત હાંસલ કરે તેવી શક્યતા છે.  

સારાંશ: ઇવેન્ટ ચાર્ટ, ઉપપતિ અને દશા ભુક્તિને ધ્યાનમાં રાખતા ગણેશજી કહે છે કે ભારત અને સાઉથ અાફ્રિકા વચ્ચેની અા કાંટે કી ટક્કરમાં ભારત મેચમાં જીત હાંસલ કરશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે,
સંઘપ્રિય સદાનશિવકર (સંગમજી)

09 Jun 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles