For Personal Problems! Talk To Astrologer

ઓઇલ અેન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ 2017: ઓઅેનજીસીના સ્ટોકનું ભવિષ્ય ગણેશજીની નજરથી..!


Share on :


ભારતીય અર્થતંત્રની વૃદ્વિમાં કોર્પોરેટ જગતના અગ્રણી માંધાતાઓ ઓઇલ અેન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડનો મહત્વપૂર્ણ ફાળો છે. ઓએનજીસી ખૂબ મહત્વપૂર્ણ વ્યાપારિક સંસ્થા છે કારણ કે તે સમાજની ગતિવિધિઓને પ્રવૃત રાખતા ઓઇલના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત છે. દહેરાદુન સ્થિત ઓએનજીસી એ મલ્ટીનેશનલ ઓઇલ અને ગેસ કંપની છે. નોંધપાત્ર રીતે ઓએનજીસી કોઇ સાધારણ સંસ્થા નથી પણ તે એશિયાની સૌથી વિશાળ ઓઇલ અને નેચરલ ગેસની સંસ્થા છે અને તે દેશના કુલ ક્રૂડ ઉત્પાદનના 72 ટકા ક્રૂડ ઓઇલ તેમજ 48 ટકા કુદરતી ગેસનું ઉત્પાદન કરે છે. માર્કેટ કેપની દૃષ્ટિએ પણ સૌથી અગ્રણી અેવી ઓએનજીસી સૌથી વિશાળ ટ્રેડેડ કંપની છે. વર્ષ 2012માં ફોર્બસની પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન 500 કંપનીઓમાં તે 357મા ક્રમાંકે રહી હતી. તે ઉપરાંત તે દેશમાં સૌથી વધુ કમાણી કરતા દસ પબ્લીક સેક્ટર યુનિટમાં પણ સ્થાન ધરાવે છે.  ઓએનજીસી એ વિશાળ અને સતત વૃદ્વિ પામતી સંસ્થા છે. પણ તમે તમારા બિઝનેસમાં ઊંચાઇએ ક્યારે પહોંચશો? મૂંઝવણમાં છો? તો બેફિકર થઇને અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવીને બિઝનેસમાં બનનારી ઘટનાઓનો ચિતાર મેળવીને પૂર્વતૈયારી સાથે ઊંચાઇના શિખરો સર કરો.

ઓએનજીસીના સ્ટોક્સના ભવિષ્યને લઇને ગણેશજીઅે જ્યોતિષીય વિશ્લેષણ કર્યું છે. અહીંયા તેનું તારણ વિસ્તૃતમાં દર્શાવાયું છે. 

ઓએનજીસી
જન્તારીખ: 19 જુલાઇ, 1995
જન્મસમય: 9.55 (સવારે)
જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

સૂર્ય કુંડળી


જ્યોતિષીય અવલોકન:

સરકારી ડ્યુટીમાં વધારો:
ઓઅેનજીસીની જન્મકુંડળીમાં, શનિ અને ચંદ્ર અાઠમાં સ્થાનમાં સ્થિત છે. પરિણામે, સટ્ટાખોરી પ્રવૃત્તિઓ, સ્ટોક માર્કેટ, કેપિટલ ગેઇન ટેક્સ તેમજ દાન ધર્માદાને લગતી નીતિઓ જેવી બાબતોને લઇને કંપનીએ હરહંમેશ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અાગામી મહિનાઓમાં સરકાર ડ્યુટીના રૂપમાં કેટલાક પ્રતિબંધો લાગુ કરે તેવી શક્યતા છે જેને કારણે કંપનીના નફાને પણ ફટકો પડશે તેવી સંભાવના નકારી શકાય નહીં. તેનાથી કંપનીના પરફોર્મન્સને પણ નુકસાન થશે. જો કે ઓએનજીસી માટે સકારાત્મક પાસુ એ છે કે કુંડળીમાં ધનસ્થાનનો માલિક બુધ લાભસ્થાનમાં સ્વગૃહી છે. તે કેટલાક અંશે ઓએનજીસીના ભાવિને થોડુ અલગ તારે છે. તેથી સરકારની નીતિઓથી ઓએનજીસીને વધુ નુકસાન થાય તેવી શક્યતા ઓછી છે. કોર્પોરટ માંધાતાઓ માટે નાણાં બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. તમારી અાર્થિક સ્થિતિ મંદ છે? મહેનત છતાં કમાણી નથી થતી? તો 2017 આર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને તેની પાછળનું કારણ જાણીને તેમજ ઉકેલ મેળવીને અાર્થિક ભવિષ્યને મજબૂત બનાવો.  

ઓએનજીસી માટે નોંધપાત્ર સમયની રૂપરેખા:
  • ONGCનો સ્ટોક રિલાયન્સ કરતાં સારું પરફોર્મન્સ કરી શકે છે પણ તે એટલો સારો સ્ટોક નથી.
  • આગામી મહિનાઓમાં બાઇંગ કરતાં સેલિંગ રેશિયો વધારે રહેશે. તે ઓએનજીસી સ્ટોકના ભાવિના ટ્રેન્ડને દર્શાવે છે.
  • ઓગસ્ટ 2017થી ઓક્ટોબર 2017 વચ્ચે અા સ્ટોકમાં સોફઇ સાઇડનું વલણ જોવા મળશે.
  • આગામી નવેમ્બર, ડિસેમ્બર તેમજ જાન્યુઅારી મહિનામાં ઓએનજીસીની સ્ટોકમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળે તેવી શક્યતા છે, પરિણામે આ ત્રણ મહિનાઓ ONGCના સ્ટોક્સ માટે શુકનિયાળ સાબિત થઇ શકે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે


20 Jul 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles