For Personal Problems! Talk To Astrologer

IPL 2017 ફાઇનલ: મુંબઇ ઇન્ડિયન્સ અને પૂણે રાઇઝિંગ સુપરજાયન્ટ્સ વચ્ચે ટક્કર: કોણ બાજી મારશે?


Share on :


વિવો અાઇપીઅેલ 2017માં મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી ત્રણ મેચમાં દુર્ભાગ્યપણે મુંબઇ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવે જેની અાતુરતાથી રાહ જોવાઇ રહી હતી તેવી રોમાંચક અાઇપીઅેલ ફાઇનલમાં અા બન્ને ટીમો વચ્ચે ચોથી વખત કાંટે કી ટક્કર થશે. અા મુકાબલો રોમાંચ અને જોશથી ભરપૂર બની રહેશે. શું અા વખતે મુંબઇ ઇન્ડિયન્સ તેના અા દુર્ભાગ્યને દૂર કરીને પૂણેને હરાવી શકશે? રવિવારે જ્યાં અાઇપીઅેલ ફાઇનલ રમાશે તે હૈદરાબાદનું ઉપ્પલ સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સ માટે લકી સાબિત થશે?  મુંબઇઅે ક્વાલિફાયર 1મા પૂણે સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો તે પહેલા સુધી તે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર હતી. અેટલે જ કહેવાય છે કે ક્રિકેટની રમતમાં કંઇ નિશ્વિત નથી હોતું. ગેમ ગમે ત્યારે પલટી શકે છે. જીવનમાં પણ કંઇક અાવું જ છે. કંઇક પ્રગતિ તરફ અાગળ વધીઅે ત્યાં કોઇ વિધ્ન કે સમસ્યા જીવનમાં દુર્ભાગ્ય લાવે છે. પણ તમે જીવનના ભાવીને અગાઉથી જાણીને ભાગ્યને ચમકાવી શકો છો. અાજે જ જીવનનો વિગતવાર રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને ભાગ્યને ચમકાવો.

હવે જ્યારે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સનું પલડું ભારે છે ત્યારે બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સને પણ નીચી ના અાંકી શકાય. કારણ કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં પણ અંબાતી રાયડુ, પાર્થિવ પટેલ, સિમોન્સ, પોલાર્ડ જેવા વિસ્ફોટક બેટિંગ કરનારા બેટ્સમેન છે જે અેકલા હાથે વિરોધી ટીમને પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ પૂણેમાં પણ રહાણે, ધોની, સ્મિથ અને મનોજ તિવારી જેવા પ્રતિભાશાળી ખેલાડીઅો છે. તેથી અા મુકાબલો રોમાંચથી ભરપૂર અને કાંટે કી ટક્કર બની રહેશે. અાજે મેચ યોજાઇ રહ્યો છે ત્યારે ગણેશજી અહીંયા જ્યોતિષીય સિદ્વાંતોને અાધારે વિશ્લેષણ કરી રહ્યાં છે અને કહે છે કે મુંબઇ ઇન્ડિયન્સ અાઇપીઅેલ 2017ની વિજેતા બનશે. અા બન્ને ટીમના કેટલાંક ખેલાડીઅો કારકિર્દીની ઊંચી ઉડાન ભરી રહ્યા છે ત્યારે શું અાપની કારકિર્દી પણ ઉડાન ભરશે? ગ્રહો તમારું ભાગ્ય ચમકાવશે, તેના માટે 2017નો કારકિર્દી રિપોર્ટ મેળવીને અેક ઉજ્જવળ કારકિર્દી બનાવો.

પ્રશ્ન: રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ વિરુદ્વ મુંબઇ ઇન્ડિયન્સ
નિર્ણયની તારીખ: 21 મે 2017, રવિવાર
નિર્ણયનું સ્થળ: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ
અક્ષાંશ:  17° N 22′, 78° E 28’
કે. પી અયનાસા: 24.0′.35″ 

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ  6,10,11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ રાહુ:
રાહુ+(9, [1, 6, 7, 10]), કેતુના(3) નક્ષત્રમાં છે, જે ચંદ્રના (4, 9)  ઉપપતિ હેઠળ છે. 
રાહુ મંગળનો(7, 1-5-6)  પ્રતિનિધિ છે, કેતુ શનિનો(1, 3) પ્રતિનિધિ છે.
છઠ્ઠા કસ્પનો ઉપપતિ રાહુ  6,10 & 5નો અાંક સૂચવે છે. 
તેથી, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ મેચ જીતશે.

દશાનું વિશ્લેષણ:
શનિ (1, 3) કેતુના (3) નક્ષત્રમાં છે, જે શુક્રના+(4, 7-11-12, [5]) ઉપપતિ હેઠળ છે.
કેતુ શનિનો(1,3) પ્રતિનિધિ છે.
દશા સ્વામી શનિ કોઇ ભાવ નથી દર્શાવતા.
તેથી કોણ જીતશે તે નક્કી ના થઇ શકે.

ભુક્તિનું વિશ્લેષણ:
શુક્ર +(4, 7-11-12, [5]), બુધના(5, 8-10) નક્ષત્રમાં છે. જે શુક્રના+(4, 7-11-12, [5]) ઉપપતિ હેઠળ છે.
ભુક્તિના સ્વામી શુક્ર 10,11 અને 5,4,12 સૂચિત કરે છે.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચ જીતશે.

અંતરાનું વિશ્લેષણ:
શુક્ર +(4, 7-11-12, [5]), બુધના(5, 8-10) નક્ષત્રમાં છે, જે શુક્રના+(4, 7-11-12, [5] પ્રભાવ હેઠળ છે.
અંતરા સ્વામી શુક્ર 10,11 અને 5,4,12 અાંક સૂચિત કરે છે.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચ જીતી જશે. 

સુશ્માનું વિશ્લેષણ:
કેતુ(3), મંગળના(7, 1-5-6) નક્ષત્રમાં અને શુક્રના ઉપપતિ હેઠળ છે.
કેતુ શનિનો(1,3) પ્રતિનિધિ ગ્રહ બને છે.
સુશ્માનો સ્વામી કેતુ 6 અને 5 નંબર દર્શાવે છે.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચમાં બાજી મારી જશે.

અાઇપીઅેલ 2017 ફાઇનલની જ્યોતિષીય અાગાહી: મેચના ચાર્ટ, ઉપપતિ અને દશા ભુક્તિને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે મુંબઇ ઇન્ડિયન્સ અાઇપીઅેલ 2017ની વિજેતા બનશે.

ગણેશજીના અાશીર્વાદ સાથે
સંઘપ્રિય સદાનશિવકર (સંગમજી)


અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે:

20 May 2017


View All blogs

More Articles