For Personal Problems! Talk To Astrologer

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ કેકેઆર 2017 અાઇપીઅેલ ક્વાલિફાયર 2: અાજે કોણ જીતશે?


Share on :


અાઇપીઅેલ 2017નો બીજો ક્વાલિફાયર રાઉન્ડ અાજે બેંગ્લોરમાં યોજાઇ રહ્યો છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો અા શાનદાર મુકાબલો કાંટે કી ટક્કર જેવો બની રહેશે. અા મેચમાં જીતનાર ટીમ અાઇપીઅેલ 2017ની ફાઇનલમાં પ્રવેશ કરશે તેથી અા બન્ને ટીમો પૂરા જોશ અને જુસ્સા અને બેહતર પરફોર્મન્સની તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. મુંબઇ ઇન્ડિયન્સ પાસે રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, પાર્થિવ પટેલ, કૃણાલ પંડ્યા અને અંબાતી રાયડુ જેવા વિસ્ફોટક બેટિંગ કરનારા બેટ્સમેનો છે ત્યારે બીજી તરફ ગૌતમ ગંભીર, મનીષ પાંડે, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન અને યુસુફ પઠાન જેવા અાક્રમક ખેલાડીઅો કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં પહોંચાડવા માટે દમદાર ટક્કર અાપશે. અા બન્ને ટીમો અદ્દભુત ખેલાડીઅો ધરાવે છે, અને રોકિંગ કારકિર્દી તરફ અાગળ વધી રહ્યા છે, પણ શું તમે પણ 2017માં કારકિર્દીમાં કોઇ વિશેષ સિદ્વિ કે ખ્યાતિ પ્રાપ્ત કરશો. જવાબ જાણવા માટે અાજે જ 2017ના કારકિર્દી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

બોલિંગ જોઇઅે તો, મુંબઇ ઇન્ડિયન્સમાં લશિષ મલિંગા, હરભજન સિંઘ, મિશેલ જોન્સન, ટીમ સાઉથી, મિશેલ મેકક્લેનઘન અને હાર્દિક પંડ્યા જેવા બોલરો છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો ટીમ પાસે સુનિલ નારિન, કુલદીપ યાદવ, શાકિબ અલ હસન, ટ્રેન્ટ બોલ્ટ, નાથાન કોલ્ટર, ક્રિસ વોક્સ જેવા વેધક બોલિંગ કરતા બોલરો છે. પેપર પર જોઇઅે તો બન્ને ટીમો મજબૂત જણાઇ રહી છે. અહીંયા ગણેશજી જ્યોતિષશાસ્ત્રના કેટલાક સિદ્વાંતોને અાધારે અાગાહી કરી રહ્યા છે કે મુંબઇ ઇન્ડિયન્સ અાઇપીઅેલ 2017 ક્વાલિફાયર 2 જીતશે. મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષ 2017 શાનદાર બની રહેશે, પણ અાપના ભાવી વિશે ગ્રહો શું કહે છે? અાજે જ વર્ષ 2017ના જીવનના મહત્વના ક્ષેત્રોનું ભાવી દર્શાવતો રિપોર્ટ મેળવો.

પ્રશ્ન: મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ કોલકાતા નાઇટ રાઇડર્સ ક્વાલિફાયર 2
નિર્ણયની તારીખ: 19 મે, 2017, શુક્રવાર
નિર્ણયનો સમય: રાત્રે 8 કલાકે
નિર્ણયનું સ્થળ: અેમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
અક્ષાંશ:  12° N 57′, 77° E 34’
કે.પી, અયનાસા: 24.0′.34″

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 6 or 10 or 11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ:
ચંદ્ર (3, 9), રાહુના(9) નક્ષત્રમાં, શનિના ઉપપતિ હેઠળ+(1, 3-4, [2, 5, 8, 11]).
રાહુ મંગળનો (7, 1-6) પ્રતિનિધિ છે.
છઠ્ઠા કસ્પનો ઉપપતિ ચંદ્ર 6 નંબર દર્શાવે છે.

તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચ જીતશે.

દશાનું વિશ્લેષણ:
રાહુ(9) કેતુના(3) નક્ષત્રમાં છે, મંગળના (7, 1-6) ઉપપતિ સ્થાનમાં છે.
રાહુ મંગળનો (7, 1-6) પ્રતિનિધિ છે.
કેતુ ચંદ્રનો(3, 9) પ્રતિનિધિ છે,
દશા સ્વામી રાહુ 6 નંબર દર્શાવે છે.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચ જીતશે.

ભુક્તિનું વિશ્લેષણ:
શનિ+(1, 3-4, [2, 5, 8, 11]),  કેતુના(3) નક્ષત્રમાં છે, શુક્રના ઉપપતિ+(4, 7-12, [4, 12]) હેઠળ છે. 
કેતુ ચંદ્રનો(3,9) પ્રતિનિધિ છે. 
ભુક્તિનો સ્વામી શનિ 11 નંબર સૂચિત કરે છે. 
તેથી, મુંબઇ ઇન્ડિયન મેચમાં બાજી મારી જશે. 

અંતરાનું વિશ્લેષણ:
ચંદ્ર(3,9), રાહુના(9) નક્ષત્રમાં છે અને તે શનિના  ઉપપતિ +(1, 3-4, [2, 5, 8, 11] હેઠળ છે.
રાહુ મંગળનો (7,1-6) પ્રતિનિધિ છે.
કેતુ ચંદ્રનું(3,9) પ્રતિનિધિત્વ કરે છે.
અંતરા સ્વામી ચંદ્ર 6 નંબરને સૂચિત કરી જાય છે,.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ મેચમાં વિજેતા બનશે.

સુશ્મા વિશ્લેષણ:
રાહુ(9), કેતુના(3) નક્ષત્રમાં છે, તે મંગળના(7,1-6) ઉપપતિ હેઠળ છે.
રાહુ મંગળનો(7,1-6) પ્રતિનિધિ છે,
કેતુ ચંદ્રનું(3,9) પ્રતિનિધિત્વ કરે છે,
દશાના સ્વામી રાહુ પણ 6 નંબર તરફ સંકેત અાપે છે.
તેથી, મુંબઇ ઇન્ડિયન્સ વિજયનો તાજ પહેરેશે.

અાઇપીઅેલ 2017 ક્વાલિફાયર 2ની ભવિષ્યવાણી: અા મેચના ચાર્ટમાં રહેલા દશા, ભુક્તિ અને ઉપપતિને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે મુંબઇ ઇન્ડિયન્સ અા મેચમાં બાજી મારી જશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે,
સંઘપ્રિય સદાનશિવકર(સંગમજી)


અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે:

18 May 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles