વર્લ્ડ બેડમિન્ટન સુપર સિરીઝમાં અેક પછી અેક જીત બાદ કિદમ્બી શ્રીકાંત હવે વર્લ્ડ ટોપ 10મા પ્રવેશ કરી ચૂક્યો છે અને હાલમાં નંબર 8 પર છે. 24 વર્ષનો કિદમ્બી શ્રીકાંતે પણ ગોપીચંદની છત્રછાયા હેઠળ તાલીમ લીધી છે. કિદમ્બી શ્રીકાંત સતત સફળતા અને ખ્યાતિના શીખરો સર કરી રહ્યો છે. પણ તમારી સફળતાનું શું? સફળતા અટકી પડી છે? મનમાં રહેલા સવાલોથી ગુંચવાયેલા છો? તો
અાજે જ પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરો.
વર્તમાન અોલ્મિપિક ચેમ્પિયન ચેન લોંગને જોરદાર પરફોર્મન્સથી હરાવવાની ક્ષણો ખરા અર્થમાં સંસ્મરણીય છે અને ગર્વ છે કે શ્રીકાંતે અે સાબિત કરી બતાવ્યું કે તે તેના દિવસે કોઇને પણ હરાવીને બાજી તેના નામે કરી બતાવે છે. – પુલ્લેલા ગોપીચંદ
પહેલા કિદમ્બી શ્રીકાંતે અોસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝનું ટાઇટલ તેના નામે કરવા માટે ગેમમાં 22-20, 21-6 પોઇન્ટ્સથી ઓલ્મિપિક ચેમ્પિયન ચેન લોંગને હરાવ્યો હતો અને ત્યારબાદ તાજેતરમાં રમાયેલી ઇન્ડોનેશિયા ઓપન ફાઇનલમાં 21-11, 21-19 પોઇન્ટ્સથી જાપાનના કાઝુમાસા સાકાઇ સામે દમદાર જીત હાંસલ કરી હતી. કિદમ્બીની સફળતાથી તેને વધુ કરારો કરવા મળશે. તેનાથી તેની અાર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. શું તમે પણ તમારી અાર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માગો છો?
તો અાજે જ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને જીવનને સમૃદ્વ બનાવો.
મને લાગે છે કે કિદમ્બી શ્રીકાંત હાલમાં ખૂબ સારા ફોર્મમાં છે. તે ઉત્તમ છે. તે ત્રણ સુપર ફાઇનલ સિરીઝ સુધી પહોંચ્યો છે અને બેમાં જીત હાંસલ કરી છે, અા તેની કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠત્તમ તબક્કો છે. – પ્રકાશ પાદુકોણ
અા સિદ્વિ સાથે કિદમ્બી શ્રીકાંત સતત સુપર સિરીઝ ટાઇટલ જીતનાર પહેલો ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ચૂક્યો છે.
અભિનંદન કિદમ્બી શ્રીકાંત..! તેમને સૌથી શ્રેષ્ઠને મ્હાત આપી છે. ભારતને ગર્વ અને સન્માન અપાવ્યું છે. ગર્વ છે. – અમિતાભ બચ્ચન
ખુદના અાત્મવિશ્વાસ પર ચાલતા કિદમ્બીઅે પ્રતિજ્ઞા લીધી છે કે તે હજુ વધુ શ્રેષ્ઠ પરફોર્મન્સ અાપવા માટે કટિબદ્વ છે. અને અા વાતને સાર્થક પૂરી પાડતા ગણેશજી તેની કુંડળીનું વિશ્લેષણ કરીને કહી રહ્યા છે કે કિદમ્બી ચોક્કસપણે અાગામી સમયમાં પણ સફળતાના શીખરો સર કરશે.
હજુ વધુ સારો સમય આવશે. – કિદમ્બી શ્રીકાંત
કિદમ્બી શ્રીકાંત
જન્મતારીખ: 7 ફેબ્રુઅારી 1993
જન્મસમય:અજ્ઞાત
જન્મસ્થળ: રાવુલાપાલેમ, અાંધ્રપ્રદેશ, ભારત
સૂર્ય કુંડળી
જ્યોતિષીય અવલોકન:
શનિના અાશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ
કિદમ્બી શ્રીકાંતની કુંડળીમાં શનિ અાત્મકારક છે અને કારક કન્યા બને છે. શનિ તેની જ રાશિમાં સ્થિત છે. અમાત્યકારક ચંદ્ર તેની જ રાશિમાં છે અને તે શનિ અને ભાત્રુ કારક સૂર્ય પર દૃષ્ટિ કરે છે જે તેની કુંડળીને વધુ મજબૂત બનાવે છે. શનિ અહીંયા તેને સખત મહેનત, ખંત અને દ્રઢતાથી ખ્યાતિ અને સફળતા અપાવવા માટે અાશીર્વાદરૂપ નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
ગ્રહોથી મળશે નામ અને યશકિર્તી
તેની કુંડળીમાં શુક્ર પણ ઉચ્ચ છે અને ગુરુની તેના પર દૃષ્ટિ છે જે તેને શ્રેષ્ઠત્તમ પરિણામ, ખ્યાતિ અને પ્રસિદ્વિ હાંસલ કરવાનું સામર્થ્ય પૂરું પાડે છે. મંગળના નક્ષત્રમાં રહેલો બુધ તેના અટેકિંગ માઇન્ડસેટ અને પ્રતિસ્પર્ધીને હરાવવા માટેના વિચારપૂર્વક ઘડાયેલા પ્લાનને દર્શાવે છે. અા તેના ક્ષેત્રમાં તેની સફળતાની સાબિતી અાપે છે.
કિદમ્બી શ્રીકાંતનું અદ્ભુત પરફોર્મન્સ ચાલુ રહેશે
વર્તમાન સમયમાં, ગોચરનો ગુરુ જન્મના ગુરુ પરથી પસાર થઇ રહ્યો છે અને તે શનિ, સૂર્ય અને ગુરુ પર દૃષ્ટિ કરી રહ્યો છે. ગુરુના અા લાભદાયી ગોચરથી કિદમ્બીએ અત્યારસુધીની ટૂર્નામેન્ટમાં સૌથી બહેતર અને નોંધપાત્ર પરિણામ હાંસલ કર્યા છે. વર્ષ 2017ના ઉત્તરાર્ધમાં પણ તેનું દમદાર પરફોર્મન્સ ચાલુ રહેશે. ગોચરનો ગુરુ સપ્ટેમ્બર 2017થી તેની કારકિર્દીની વધુ ઊંચાઇએ લઇ જવા માટે અાશીર્વાદરૂપ બનશે. જો કે અાગામી સમયમાં કર્ક રાશિમાં રાહુનું ગોચર તેના માટે મુશ્કેલ બની રહેશે. તેથી 15 ઓગસ્ટ 2018 બાદ શ્રીકાંતને કોઇ વિરોધનો સામનો કરવો પડશે અથવા તે તેની ઇચ્છા અને યોગ્યતા પ્રમાણે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવાથી દૂર રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
તેનું ઇન્ટરનેશનલ રેન્કિંગ નોંધપાત્ર રીતે સુધરશે
પણ ગોચરનો ગુરુ રાહુના દુષ્પ્રભાવને ઘટાડશે અને કિદમ્બી શ્રીકાંતને અોક્ટોબર 2017 થી સપ્ટેમ્બર 2018 વચ્ચે અાંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવવામાં મદદરૂપ બનશે. તેનું રેન્કિંગ પણ મહત્વપૂર્ણ રીતે સુધરશે. જો કે તેને વર્ષ 2017ના ઉત્તરાર્ધમાં તેના સ્વાસ્થ્યની વિશેષ રીતે કાળજી રાખવી પડશે.
ગણેશજીના અાશીર્વાદ સાથે,
05 Jul 2017
View All blogs