For Personal Problems! Talk To Astrologer

ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ: ભારત પાકને હરાવીને ICC ટ્રોફી તેના નામે કરશે: ગણેશજી


Share on :


અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ટોચની અાઠ ટીમમાં સૌથી અોછો રેન્ક ધરાવતી પાકિસ્તાને સંકટકારક રીતે અોપનિંગ મેચમાં ભારત સામે હારનો સામનો કરીને કેમ્પેઇનની શરૂઅાત કરી હતી.  અા પરિણામ છતાં તેઅો ફરીથી અાજે સાઉથ અાફ્રિકા, શ્રીલંકા તેમજ યજમાન ઇગ્લેન્ડને હરાવીને ભારત સામે ફાઇનલ મેચ રમવા માટે તૈયાર છે. ભારત- પાકિસ્તાન મેચ સ્પોન્સર તેમજ શેરધારકોને તગડી કમાણી કરાવશે. પણ તમે બિઝનેસમાં તગડી કમાણી ક્યારે કરશો? અાજે જ અા પ્રશ્નના જવાબ માટે 2017 બિઝનેસ રિપોર્ટ અોર્ડર કરો. 

જો કે વૈશ્વિક ક્રિકેટમાં સૌથી અગત્યનો ગણાતા ભારત-પાકિસ્તાનના મેચની શરૂઅાત હરહંમેશ કંટાળાજનક રહી છે. અહીંયા જોઇઅે. અાઇસીસી ટૂર્નામેન્ટના દરેક ફોર્મેટની વાત કરીઅે તો ભારતે દરેક મેચમાં હરીફ ટીમ સાથે સંપૂર્ણપણે તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને વર્લ્ડ કપમાં છમાંથી છ મેચમાં જીત હાંસલ કરી છે, વર્લ્ડ ટી20માં 5માંથી 5 મેચમાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં 4માથી 2 મેચમાં જીત હાંસલ કરી છે, જે સાથે ભારતે કુલ 15 મેચમાંથી 13 મેચમાં કડી ટક્કર અાપીને હરીફ ટીમને હરાવી છે. દરેક ક્રિકેટ સ્પર્ધાના પિતા ગણાતી અેવી અા મેચમાં (કાલે ફાધર્સ ડે હોવાથી) પાકિસ્તાન તેનું નસીબ કે ભાવિ બદલી શકશે?, ગણેશજીને અા વાતમાં તથ્ય નથી લાગતું અને જ્યોતિષીય સિદ્વાંતોને અાધારે તેઅો વિશ્લેષણ કરી રહ્યા છે અને ભારત અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ઘરે લઇ અાવશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે. પણ તમારી કારકિર્દીમાં ટ્રોફી મળશે, સફળતા મળશે, અાજે જ 2017 કારકિર્દી રિપોર્ટ મેળવો અને તમારી કારકિર્દીનું ભવિષ્ય જાણો. 

પાકિસ્તાન વિરુદ્વ ભારત ફાઇનલ મેચ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017
વિશ્લેષણની તારીખ: 18 જૂન, 2017
વિશ્લેષણ સમય: સવારે 10.00 કલાકે
વિશ્લેષણ સ્થળ: કેનિંગ્ટન અોવલ, લંડન

કુંડળી


જ્યોતિષીય વિશ્લેષણ:

પ્રશ્ન: અા મેચ કોણ જીતશે?
પાકિસ્તાન વિરુદ્વ ભારત ફાઇનલ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ
અાંક: 241 (249 માથી)
વિશ્લેષણ તારીખ: 18 જૂન, 2017
વિશ્લેષણનો સમય: સવારે 10.00 કલાકે
વિશ્લેષણનું સ્થળ: કેનિંગ્ટન, ઓવલ, લંડન
અક્ષાંશ/રેખાંશ:  51° N 10′, 0° E 54
અનાયાશ: 24°.0′.38″

વિશ્લેષણ: અમે વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ કર્યું છે. અમારા વિશ્લેષણ પ્રમાણે છઠ્ઠા કસ્પનો સ્વામી રાહુ 5, 12નું સ્થાન દર્શાવે છે. અર્થાત્ ભારતીય ક્રિકેટ ટીમ અા મેચ જીતે તેવી શક્યતા છે. તદુપરાંત, દશાનો સ્વામી શનિ પણ 12મુ સ્થાન સૂચિત કરે છે જે ભારત અા મેચ જીતે તેવી શક્યતાને વધુ પ્રબળ બનાવે છે. ભુક્તિનો સ્વામી રાહુ 5,12મા સ્થાનને સૂચિત કરે છે તેમજ અંતરા સ્વામી ચંદ્ર પણ 12મા સ્થાનને દર્શાવે છે જે અાગાહી કરી છે કે ભારત અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની અા ફાઇનલ મેચમાં પાકિસ્તાન વિરુદ્વ જીત હાંસલ કરશે તેવા ચાન્સ છે. સુશ્માના સ્વામી સૂર્ય પણ 4,5ના ભાવને દર્શાવી જાય છે. 

સારાંશ: અા દરેક પરિબળોને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે ભારત પાકિસ્તાન વિરુદ્વ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં જીત હાંસલ કરીને ICC કપ ઘરે લઇ જશે.

ગણેશજીના અાશીર્વાદ સાથે
સંગપ્રિય સદાનશિવકર (સંગમજી)

17 Jun 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles