For Personal Problems! Talk To Astrologer

ભારત-બાંગ્લાદેશ સેમી ફાઇનલ મેચ – કઇ ટીમ બાજી મારશે? જાણીઅે ગણેશજી પાસેથી..!


Share on :


અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના બીજા સેમી ફાઇનલ સુધી પહોંચવાની ભારતની સફર અનેક પડકારોથી ભરપૂર સાબિત થઇ હતી. ભારતે જે ભવ્ય રીતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું તે અદ્ભુત હતું, પણ ત્યારપછી શ્રીલંકા સામે થયેલી હાર નિરાશાજનક હતી. જો કે તેમ છતાં ભારત અા નિરાશાજનક તબક્કામાંથી બહાર અાવ્યું હતું અને બહાદુરીપૂર્વક સાઉથ અાફ્રિકાને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પણ ભારત જીતે છે ત્યારે ભારતના ખેલાડીઅોની કમાણીમાં પણ વધારો થાય છે, પણ તમારા બિઝનેસમાં કમાણી અટકી પડી છે? તો અાજે જ બિઝનેસ રિપોર્ટ 2017ની સેવાનો લાભ ઉઠાવીને તેમાં વૃદ્વિ લાવો. 

હવે, સેમી ફાઇનલ મેચમાં ભારતની ટક્કર હરીફ ટીમ બાંગ્લાદેશ સામે થશે. અા મેચ ગુરુવારે અેજબેસ્ટોન, બર્મિંગહામમાં (યુકે) રમાશે. બાંગ્લાદેશની ટીમે અાંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેકથી પ્રવેશ કર્યો હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેઅોની ગેમમાં સંગીન રીતે સુધારો કર્યો છે અને અેક મજબૂત ટીમ તરીકે ઊભરી અાવી છે. અનેક લોકોના મનમાં અેક જ મૂંઝવણ છે કે અા સેમી ફાઇનલ મેચમાં કઇ ટીમ બાજી મારશે? ખૂબજ અસંમજસનો માહોલ છે. શું તમારી અાવડત અને શક્તિ પ્રમાણે તમારા માટે બિઝનેસ કે નોકરી શું યોગ્ય છે તે જાણવો માગો છો? તો અાજે જ અાપના માટે અનુકૂળ કારકિર્દી/વ્યવસાય રિપોર્ટ અોર્ડર કરો. 

ફાઇનલ મેચ વિશે અનેક ધારણો થઇ રહી છે. અા મેચમાં કોઇ વિજેતા બનશે તે વિશે ગણેશજીઅે જ્યોતિષીય વિશ્લેષણ કર્યું છે. તેનું તારણ ભારતીય ટીમ અને દેશના હજારો ચાહકોના ચહેરા પર સ્મિત લાવશે. ગણેશજીની ભવિષ્યવાણી પ્રમાણે ભારત અા સેમી ફાઇનલ મેચમાં જીતશે અને ફાઇનલમાં પહોંચશે. 

બાંગ્લાદેશ વિરુદ્વ ભારત – સેમી ફાઇનલ મેચ (અાઇસીસી ટ્રોફી)
વિશ્લેષણ તારીખ: 15 જૂન, 2017
વિશ્લેષણ સમય: 10.00 (સવારે)
વિશ્લેષણ સ્થળ: અેજબેસ્ટન, બર્મિંગહામ, યુકે

કુંડળી


જ્યોતિષીય વિશ્લેષણ: 
સવાલ: અા મેચ કોણ જીતશે? 
બાંગ્લાદેશ વિરુદ્વ ભારત સેમી ફાઇનલ મેચ, અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ.

અાંક: 245
નિર્ણયની તારીખ: 15 જૂન, ગુરુવાર
નિર્ણયનો સમય: 10 કલાકે (સવારે)
નિર્ણયનું સ્થળ: અેજબેસ્ટન, બર્મિંગહામ, લંડન
અક્ષાંશ: 52° N 28′, 1° W 53’
કે.પી. અયનાસા: 24°.0′.38″

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 6,10,11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ:
ગુરુ +(7, 1-10, [6, 12]), ચંદ્રના (12, 5-6) નક્ષત્રમાં છે, જે બુધના +(3, 4-7, [10]) ઉપપતિ હેઠળ છે.   

છઠ્ઠા કસ્પનો ઉપપતિ ગુરુ 6,10 & 5,12 સૂચવે છે.
તેથી, અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની અા સેમી ફાઇનલ મેચમાં બન્ને ટીમ જીતે તેવી શક્યતા છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

દશાનું વિશ્લેષણ:
મંગળ(4, 8-9), રાહુના (6) નક્ષત્રમાં છે, જે બુધના+(3, 4-7, [10]) ઉપપતિ હેઠળ છે.
રાહુ ચંદ્રનો (12, 5-6) પ્રતિનિધિ છે. 
દશાનો સ્વામી મંગળ 6, 4, 5, 12 આંક સૂચવે છે. 
તેથી ભારતીય ક્રિકેટ ટીમ અા મેચ જીતે તેવી શક્યતા છે.    

ભુક્તિનું વિશ્લેષણ:
સૂર્ય +(3), મંગળના (4, 8-9) નક્ષત્રમાં છે, જે બુધના +(3, 4-7, [10]) ઉપપતિ હેઠળ છે. 
ભુક્તિનો સ્વામી સૂર્ય 4નો અાંક સૂચિત કરે છે.
તેથી, ભારતીય ટીમ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની અા સેમી ફાઇનલ મેચમાં બાજી મારી જશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.   

અંતરાનું વિશ્લેષણ:
બુધ +(3, 4-7, [10]), ચંદ્રના (12, 5-6) નક્ષત્ર હેઠળ છે, જે સૂર્યના +(3) ઉપપતિ હેઠળ છે.
અંતરાનો સ્વામી બુધ 6,10 અને 4,5,12 નંબર સૂચિત કરે છે.
તેથી, ભારતીય ક્રિકટ ટીમ અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની અા મેચમાં જીત હાંસલ કરે તેવી સંભાવના છે.    

સુષ્માનું વિશ્લેષણ:
શનિ +(9, 11-12, [2, 4]), કેતુના (12) નક્ષત્રમાં છે. જે કેતુના (12) ઉપપતિ હેઠળ છે.
કેતુ ચંદ્રનો (12, 5-6) પ્રતિનિધિ છે,
સુષ્માનો સ્વામી શનિ 6,11 અને 4,5,12 અાંક સૂચિત કરે છે.
તેથી, અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની અા મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ જીતશે.   

સારાંશ: ઇવેન્ટ ચાર્ટ, છઠ્ઠા ઉપપતિ, દશા, ભુક્તિના વિશ્લેષણ પરથી ગણેશજીને લાગે છે કે ભારત અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્વ જીત હાંસલ કરશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે,
સંગપ્રિય સદાનશિવકર (સંગમજી),


14 Jun 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles