For Personal Problems! Talk To Astrologer

અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત શ્રીલંકા વિરુદ્વ પણ જીતે તેવી શક્યતા: ગણેશજી


Share on :


અાઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પહેલી જ મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાનને 124 રને કારમો પરાજય અાપી વિજયી પ્રારંભ કર્યો છે ત્યારે ભારત હવે વધુ જોશ અને જુસ્સા સાથે બીજી મેચમાં શ્રીલંકા સામેના દમદાર મુકાબલા માટે તૈયાર છે. પાકિસ્તાન સામેની મેચમાં વરસાદી વિધ્ન છતાં ભારતે 300થી પણ વધારે રનનો જંગી સ્કોર ખડક્યો હતો જેની સામે પાકિસ્તાની ટીમે કારમા પરાજયનો સામનો કર્યો હતો. ભારતની પાકિસ્તાન સામેની અૈતિહાસિક જીતથી ભારતીય ખેલાડીની કારકિર્દીનું ભાવી વધુ ઉજ્જવળ દેખાઇ રહ્યું છે, પણ વર્ષ 2017મા તમે કારકિર્દીમાં કેવી પ્રગતિ કરશો? અાજે જ 2017નો કારકિર્દી રિપોર્ટ અોર્ડર કરીને જાણો. 

ભારતનો અાગામી મેચ શ્રીલંકા સામે છે. શ્રીલંકાઅે પણ સાઉથ અાફ્રિકા સામે 96 રનથી બાજી ગુમાવી હતી. તેથી ભારત- શ્રીલંકા વચ્ચે યોજાનારી મેચ પણ અેકતરફી બની રહેશે તેવી લોકોમાં અપેક્ષા જોવા મળી રહી છે. ગણેશજી અહીંયા તેના જ્યોતિષીય સિદ્વાંતોથી અવલોકન કરી રહ્યા છે અને શ્રીલંકા સામેના અા મેચમાં પણ ભારત બાજી મારશે તેવું ભાવી જોઇ રહ્યા છે. અા વર્ષે ભારતનું ભાગ્ય ચમકી રહ્યું છે, તમારા જીવનમાં ભાગ્ય ક્યારે ચમકશે? અાજે જ જીવનના મહત્વના ક્ષેત્રોના ભાવી વિશે જણાવતા જાણો અાપના જીવન વિશે- વિગતવાર રિપોર્ટ મેળવો.

જ્યોતિષીય વિશ્લેષણ: 

પ્રશ્ન: મેચ કોણ જીતશે?

ભારત વિરુદ્વ શ્રીલંકા 8મી મેચ, ગ્રૂપ બી

અાંક: 9(249માથી)
નિર્ણયની તારીખ: 05 જૂન 2017, સોમવાર,
નિર્ણયનો સમય: રાત્રે 8:23:29 કલાકે,
નિર્ણયનું સ્થળ: અમદાવાદ,
અક્ષાંશ: 23° N 2′, 72° E 37’
કે.પી, અયનાસા: 24°.0′.37″ 

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 6,10,11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ:
ગુરુ +(6, 9-12, [6, 10]), ચંદ્રના (6, 4-5) નક્ષત્રમાં છે, બુધના +(1, 3-6, [1]) ઉપપતિ હેઠળ છે. 
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 6,10 અને 4,5 નંબરનું સૂચન કરે છે.
તેથી, બન્ને ટીમો મેચ જીતે તેવા ચાન્સ છે અેવું કહી શકાય.    

દશાનું વિશ્લેષણ:
રાહુ (5) કેતુના(11) નક્ષત્રમાં છે, ચંદ્રના (6, 4-5) ઉપપતિ હેઠળ છે. 
રાહુ સૂર્યનો(2) પ્રતિનિધિ છે, કેતુ શનિનો +(8, 10-11, [5, 7, 11]) પ્રતિનિધિ છે.
દશાનો સ્વામી રાહુ 11, 10 અને 5 નંબરના સંકેત અાપે છે. 
તેથી, બન્ને ટીમો મેચ જીતે તેવા ચાન્સ છે.  

ભુક્તિનું વિશ્લેષણ: 
રાહુ(5), કેતુના (11) નક્ષત્રમાં છે, જે ચંદ્રના (6, 4-5) ઉપપતિ હેઠળ છે.
રાહુ સૂર્યનો(2) પ્રતિનિધિ છે, કેતુ શનિનો+(8, 10-11, [5, 7, 11]) પ્રતિનિધિ છે.
ભુક્તિનો સ્વામી રાહુ  11,10 & 5 નંબર દર્શાવે છે. 
તેથી, બન્ને ટીમો મેચ જીતે તેવી શક્યતા છે.

અંતરાનું વિશ્લેષણ: 
શુક્ર +(12, 2-7), કેતુના (11) નક્ષત્રમાં છે, મંગળના(3, 1-8)  ઉપપતિ હેઠળ છે. 
કેતુ શનિનો+(8, 10-11, [5, 7, 11]) પ્રતિનિધિ છે. 
અંતરાનો સ્વામી શુક્ર 10,11 અને 5,2 નંબર સૂચિત કરી જાય છે. 
તેથી, બન્ને ટીમો મેચ જીતે તેવી શક્યતા નકારી શકાય નહીં. 

સુશ્માનું વિશ્લેષણ:
રાહુ(5), કેતુના(11) નક્ષત્રમાં છે, તે ચંદ્રના(6, 4-5) ઉપપતિ હેઠળ છે.
રાહુ સૂર્યનો(2) પ્રતિનિધિ છે, કેતુ શનિનો+(8, 10-11, [5, 7, 11]) પ્રતિનિધિ છે. 
સુશ્માનો સ્વામી રાહુ 11, 10 અને 5 નંબર દર્શાવે છે.
તેથી, બન્ને ટીમ મેચ જીતે તેવી શક્યતા છે. 

સારાંશ: ઇવેન્ટ ચાર્ટમાં ખાસ કરીને છઠ્ઠા કસ્પ અને દશા ભુક્તિનું વિશ્લેષણ કરીને કહી શકાય કે ભારત શ્રીલંકા વિરુદ્વની અા મેચમાં જીત હાંસલ કરશે.

ગણેશજીના અાશીર્વાદ સાથે,
સંઘપ્રિય સદાનશિવકર (સંગમજી),

07 Jun 2017


View All blogs

More Articles