For Personal Problems! Talk To Astrologer

ડોનાલ્ડ ટ્રમ્પ 2017 – પડકારો અને કપરા સમયના વમળમાંથી બહાર નીકળી શકશે?


Share on :


તાજેતરના સમયમાં ઉત્તર કોરિયા દ્વારા વારંવાર કરાતા મિસાઇલ ટેસ્ટ બાદ યુઅેસ અને ઉત્તર કોરિયા વચ્ચેની તંગદિલી અને તણાવમાં ખૂબજ વધારો થયો છે. અા તણાવભરી સ્થિતિ વચ્ચે યુઅેસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજ ઓછી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે અને તે કોઇપણ સમયે ઉત્તર કોરિયા વિરુદ્વ યુદ્વની જાહેરાત કરે તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. ગણેશજીનું વિશ્લેષણ કહે છે કે યુદ્વ ટૂંક સમયમાં થઇ શકે છે. યુદ્વ અા વર્ષના અોક્ટોબર સુધીમાં અથવા અાગામી વર્ષે માર્ચ અને અોગસ્ટની વચ્ચે ગમે ત્યારે શરૂ થઇ શકે છે. યુદ્વ હરહંમેશ સંહારક નિવડે છે જે કોઇપણ દેશની પ્રગતિમાં રૂકાવટ ઊભી કરીને પ્રગતિ ધીમી કરે છે. તે અગ્રણી કે મોટા દેશના અર્થતંત્ર અને વાણિજ્યને પણ પાયમાલ કરે છે. પણ અાપની અાર્થિક સ્થિતિના ભવિષ્યને લઇને રાત્રે ઊંઘ પણ નથી અાવતી? તો હમણાં જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સુનિશ્વિત અાર્થિક ભવિષ્યનો પાયો નાંખો. 

ડોનાલ્ડ ટ્રમ્પ 
જન્મતારીખ: 14 જૂન, 1946
જન્મસમય:  સવારે 10.54 કલાકે (અજ્ઞાત)
જન્મસ્થળ: જમૈકા હોસ્પિટલ મેડિકલ સેન્ટર, ન્યૂયોર્ક સિટી, યુઅેસઅે

સૂર્ય કુંડળી

અમારા તજજ્ઞ જ્યોતિષીઓઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અહીં મેળવો

ડોનાલ્ડ ટ્રમ્પ – કઠોર સમયનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે
ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળીના દસમાં સ્થાનમાં સૂર્ય અને રાહુ છે જે સંકેત અાપે છે કે તે ઉત્તર કોરિયાને લઇને કોઇપણ સખત પગલા લઇ શકે છે. તદુપરાંત, અાગામી 21 અોગસ્ટ 2017ના રોજ થનારું સૂર્યગ્રહણ પણ બળતામાં ઘી હોમાય તેવી સ્થિતિનું સર્જન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પની હાલમાં જ્યાં યુદ્વક્ષેત્ર છે ત્યાંથી યુઅેસ મિલિટ્રીને ધીરે ધીરે હટાવવાની નીતિની પ્રતિક્રિયા પણ ઉગ્ર રહેશે. તેને બદલે અા યુદ્વક્ષેત્રની સ્થિતિ વધુ તંગદીલીવાળી બનતા વધુ યુઅેસ મિલિટ્રીની જરૂરિયાત વર્તાશે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રઅે દેશની અાંતરિક સુરક્ષા અને સલામતી ઉપરાંત અન્ય દેશોમાં અાવેલા અમેરિકી દુતાવાસોના રક્ષણ માટે પણ ચુસ્ત બંદોબસ્ત કરવો પડશે તથા સલામતી માટે નક્કર પગલા લેવા પડશે. 

ટ્રમ્પ માટે રશિયા માથાનો દુ:ખાવો બને
ગણેશજી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી જોતા લાગે છે કે રશિયા સાથેની તેની સમસ્યાઓ પણ તેના માટે માથાનો દુ:ખાવો સાબિત થશે. અોક્ટોબર 2017 સુધી તેમજ ફરીથી માર્ચ 2018-અોગસ્ટ 2018 વચ્ચે કેટલીક સંવેદનશીલ માહિતીઓ છતી થતાં તેને મોટો ઝટકો લાગી શકે છે. રશિયા પ્રત્યેની ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઅો વિરોધ અને ટીકાનો ભોગ બનશે. વૈશ્વિક શાંતિ માટે બે દેશો વચ્ચેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ હોય તે અાવશ્યક છે. અા સૌહાર્દથી લોકોના જીવનના દરેક ક્ષેત્રોમાં તેઓનું કલ્યાણ શક્ય બને છે. અાપની કારકિર્દીમાં રૂકાવટો અાવવાથી પ્રગતિ રૂંધાય છે? તો બેફિકર રહો અને હમણાં જ 2017 કારકિર્દી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાપની કારકિર્દીમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી જાણીને પૂર્વતૈયારી સાથે સફળતા પણ સિદ્વ કરો. 

તેની વિદેશ નીતિ માટે કસોટીપૂર્ણ સમય
અેકંદરે, જ્યોતિષીય અવલોકન પરથી કહી શકાય કે અાગામી અેક વર્ષમાં ગ્રહો તેના વ્યક્તિત્વ અને પ્રતિભાની દરેક સ્તરે કસોટી કરશે. ગુરુ ગોચર દરમિયાન તેને મળેલી તકોનો પૂરતો ઉપયોગ કરવાથી તે વંચિત રહેશે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ યુઅેસના અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને અાગામી અેક વર્ષમાં કેટલાક નક્કર અાર્થિક નિર્ણયો પણ લેવામાં અાવે તેવી સંભાવના છે. તે ઉપરાંત અા વર્ષના પ્રવર્તમાન સમયથી અોક્ટોબર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર વસતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્વ પણ લાલ અાંખ કરીને અાકરા પગલા લઇ શકે છે. અાગામી સમયમાં તેની વિદેશ નીતિ પણ અાકરી કસોટીમાંથી પસાર થાય. તેની કામગીરી અથવા વિદેશ નીતિઅોથી તેના જ પક્ષના કેટલાક સભ્યો નાખુશ થાય તેવી શક્યતા હોવાનું ગણેશજી કહે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

11 Aug 2017


View All blogs

More Articles