For Personal Problems! Talk To Astrologer

હિરવ શાહ

વિશેષતા
આર્થિક બાબતો, શેરબજાર, રાજનીતિ, રમતજગત, ફિલ્મો, વ્યવસાય વગેરે ક્ષેત્રે વ્યક્તિગત અને કોર્પોરેટ સ્તરે ફળકથન કરવામાં વિશેષ તજજ્ઞતા.

સિદ્ધિઓ
વિજ્ઞાનનાં જ્ઞાન ઉપરાંત ઈશ્વરની કૃપાથી અન્ય ઘણાં ક્ષેત્રની જાણકારીનાં કારણે હું જ્યોતિષીય બાબતે અનેક વિષયોમાં ઊંડો અભ્યાસ કરી શકું છે અને આ આવડતના આધારે અત્યાર સુધીમાં મે સંખ્યાબંધ સચોટ ફળકથનો કર્યાં છે. મારાં કેટલાક સચોટ ફળકથનોમાં: જાપાનમાં ૮.૯નો ભૂકંપ અને સુનામી, ન્યૂઝીલેન્ડમાં વિનાશ નોંતરનારા બે ભૂકંપ, પોલેન્ડના પ્રમુખ લેચ ક્ઝાયન્સ્કીનો ભોગ લેનારી ભયાનક વિમાન દુર્ઘટના, વર્લ્ડકપનાં ફળકથનો, ઓસ્કાર એવોર્ડ્સનું સચોટ ફળકથન, ફિલ્મો, રમતજગતની ઘટનાઓ, શેરબજાર, કટોકટી, આર્થિક મંદી અને અન્ય ફળકથનો છે.

અંગત પરિચય
હું આઈટી ક્ષેત્રે સફળ બિઝનેસમેન હતો, ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં ઊંડા રસનાં કારણે હું સચોટ ફળકથનો અને ઉપાયો પણ આપતો હતો. મારી આધ્યાત્મિક શક્તિ અને જન્મજાત ધાર્મિક જ્ઞાન તેમજ પિતાજી પાસેથી મળેલા જ્ઞાનનાં વારસાના કારણે હું સફળ જ્યોતિષશાસ્ત્રી બની શક્યો છું.

અનુભવ
૧૪ વર્ષ

કુશળતા
જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર, બાયોરિધમ, હસ્તરેખા, હસ્તાક્ષર મીમાંસા

શોખ
ચેસ (રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી), સંગીત(તબલામાં સ્નાતક), વોલીબોલ(રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી), પ્રવાસ અને જનસેવાનાં કાર્યો

કારકિર્દી તરીકે જ્યોતિષક્ષેત્ર પસંદ કરવા પાછળનું કારણ
હું આઈટી ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોથી સફળ બિઝનેસમેન હતો પરંતુ મને જ્યોતિષવિદ્યામાં વધારે રસ પડે છે. ભગવાન ગોકુલેશ પર અપાર આસ્થાનાં કારણે મેં મારી આધ્યાત્મિકતા વધારી અને મારી આધ્યાત્મિક શક્તિના આધારે લોકોને જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર નિઃશુલ્ક સચોટ ફળકથન આપી તેમને ઉપાયો સુચવાનું શરૂ કર્યું. છેવટે એક દિવસ મેં આઈટી ક્ષેત્રને અલવિદા કહી જ્યોતિષશાસ્ત્રથી લોકોની સેવા કરવાનું નક્કી કર્યું અને આજે આ ક્ષેત્ર મારા આનંદમય જીવનનું કારણ બની ગયું છે.

ǃ

Products by Panel Astrologer

No Products