મેષ વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2017)

પાંચમા સ્થાનમાં રાહુનું ભ્રમણ વિદ્યાર્થીઓને એકાગ્રતાની ઉણપ વર્તાવશે. પરીક્ષા સંબંધી આળસ વર્તાય. વર્ષની શરૂઆતમાં ગુરુ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરે છે જેથી પરીક્ષાનું ધાર્યું પરિણામ ના આવે. 06-02-2017 થી 15-06-2017 દરમિયાન ગુરુ વક્રી છે.જેથી આ સમય દરમિયાન કારકિર્દીને લઈને અસમંજસ અને અનિર્ણાયક સ્થિતિ રહે. ભણવામાં એકાગ્રતાનો અભાવ રહેશે. સંશોધનક્ષેત્રો સંકળાયેલા હશો તો 17-8-2017 સુધીનો સમય સારો રહેશે. 26-1-2017 સુધીનું શનિનું 8મા સ્થાનેથી ભ્રમણ મહેનતનું સૂચન કરે છે. ધીરજ સાથે આગળ વધશો તો 13-09-1-2017 પછી ગુરુ આપની રાશિથી સાતમા સ્થાનમાં ભ્રમણ કરશે. સપ્ટેમ્બર પછીનો સમય ઉત્તરોત્તર પ્રગતિવાળો બની રહેશે.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મેષ માસિક ફળકથન – Sep 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ