મેષ સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (17-09-2017 – 23-09-2017)

આ સપ્તાહે પહેલા દિવસે અભ્યાસમાં તમને ઓછી રુચિ રહેશે પરંતુ ત્યારપછીના બે દિવસ ગમ્મત સાથે જ્ઞાન મેળવવાના છે. તમારું બૌદ્ધિકચાતુર્ય સારું રહેશે અને સાથે સાથે પુરા જોશ અને અભિનવ શૈલીથી તમે અભ્યાસ કરશો. બેશકપણે તેની સારી અસર તમારા પરિણામ પર જોવા મળશે. કોઈપણ સરકારી વિભાગો, કામમાં બઢતી માટેની પરીક્ષા અથવા શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશની પરીક્ષા ઉત્તરાર્ધના સમયમાં આપી હશે તો બહેતર પરિણામ મળી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Sep 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ