મેષ માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Aug 2017)

રોકાણ સંબંધિત કામકાજોમાં તારીખ 22સુધી તમે આગવી સુઝબુઝ સાથે નિર્ણય લઈ શકશો. જોકે પૂર્વાર્ધનો સમય ખાસ કરીને શેરબજાર અથવા સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં રોકાણ માટે ઠીક નથી. વારસાગત મિલકતોના પ્રશ્નોમાં તારીખ 17મી પછી ઉકેલની આશા રાખી શકો છો. હાલમાં નોકરિયાતો તેમની કાર્યનિષ્ઠાના ફળરૂપે આર્થિક લાભ મેળવી શકશે. તમે લાંબા સમયથી કોઈ લાભથી વંચિત હોવ તો તારીખ 18મી પછી તેમાં આશાનું કિરણ દેખાશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 20-08-2017 – 26-08-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર