મેષ માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Jun 2017)

વ્યવસાયનો વિચાર કરીએ તો આપ નિયમિત કામકાજને સારી રીતે ટકાવી શકશો. મહિનાના ઉત્તરાર્ધમાં ત્રીજા સ્થાનમાં સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો યુતિમાં રહેવાથી આપ વધુને વધુ સાહસ કરવા પ્રેરાશો. રમતગમત ક્ષેત્રે જોડાયેલા જાતકોને ઉત્તમ તકો મળે. તારીખ 19 સુધી સેલ્સ અને માર્કેટિંગના માણસો વાણીની મીઠાશના કારણે ખૂબ સારી પ્રગતી કરી શકશે. કોસ્મેટિક્સ, સુશોભન, જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ વગેરેના કાર્યોમાં તમે સારી પ્રગતી કરી શકશો.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 25-06-2017 – 01-07-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર