મેષ વિશે

મેષ વિશે

નામાક્ષર
અ, લ, ઈ

સ્વભાવ
ચર

સારા ગુણો
ઉદ્યમી, માર્મિક, સ્વયંસ્ફુર્ત, નીડર, સક્રિય, હિંમતવાન, શક્તિમાન

નકારાત્મક ગુણો
અધીરા, આવેશમય, સ્વાર્થી, ઈર્ષાળુ, મિજાજી, ઘમંડી, અહમ ધરાવતા, કઠોર, નિર્દયી, આધિપત્યની ભાવનાવાળા, હિંસક

વિશેષતાઓ
દ્યમી, માર્મિક વચનો બોલનારા, સ્વયંસ્ફુર્ત, નીડર, સક્રિય, હિંમતવાન, ઉર્જાવાન, અધીરા, આવેશમય, સ્વાર્થી, ઈર્ષાળુ, મિજાજી, ઘમંડી, અહમ ધરાવતા, કઠોર, નિર્દયી, પચાવી પાડવાની વૃત્તિવાળા, હિંસક

મેષ રાશિનું ચિહ્ન
ઘેટુ

મેષ સાપ્તાહિક ફળકથન – 15-10-2017 – 21-10-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર