For Personal Problems! Talk To Astrologer

કુંભ સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (28-02-2021 – 06-03-2021)

આ સપ્તાહે પૂર્વાર્ધમાં સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને પગના સ્નાયુઓમાં દુખાવો, કફ, શ્વાસ નળીમાં સોજો અથવા ફેફસાને લગતી કોઇ ફરિયાદો, દાંતને લગતી સમસ્યા હોય તેમણે વધુ સાચવવું. ડાયાબિટિસ અને મેદસ્વીતાના દર્દીઓેને તંદુરસ્તીમાં ઝડપથી ચડાવઉતાર આવશે માટે ભોજન પર અંકુશ રાખજો. જુની કોઇ બીમારીમાંથી છુટકારો મળી શકે છે. તમારા ચહેરાનું તેજ વધવાની શક્યતા છે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ માસિક ફળકથન – Mar 2021

કુંભ વાર્ષિક ફળકથન – 2021

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ