For Personal Problems! Talk To Astrologer

કુંભ સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (02-08-2020 – 08-08-2020)

મહત્વના નિર્ણયો લેવા માટે શરૂઆતના ચરણને બાદ કરતા તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો. વ્યવસાયિક મોરચે હાલમાં તમારી સ્થિતિ સારી છે. ભાગીદારી અથવા નવા કરારો સંબંધિત કાર્યો માટે ઉત્તરાર્ધનો સમય સારો જણાઈ રહ્યો છે. નોકરીમાં પણ તમે ઉત્સાહ અને જોશ સાથે કામ કરશો અને તેમાં ઉપરીઓનું પુરતું માર્ગદર્શન મળે. જોકે હાલમાં તમે જે મહેનત કરો તેનો આર્થિક લાભ કદાચ ત્વરિત ન મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવાની સલાહ છે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ માસિક ફળકથન – Aug 2020

કુંભ વાર્ષિક ફળકથન – 2020

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ