Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
કુંભ જાતકોના પ્રણય સંબંધો
☰
કુંભ જાતકોના પ્રણય સંબંધો
કુંભ જાતકો તેમના પ્રેમીને સુખચેન મળે તે માટે હંમેશા ઘણી તકેદારી રાખે છે.કુંભ જાતકો કેટલાય લોકોના દિલ તોડે તેમ પણ બની શકે છે.તેઓની લાગણી કામુકતા ભરેલી હોય છે.તેઓ માટે લગ્ન એ પ્રેમ સંબંધનું પૂર્ણવિરામ નથી. દાંપત્યજીવનમાં આપની ખોટી દખલગીરી કરવાની આદત તેમ જ માલિકીભાવ ધરાવવાની વૃત્તિના કારણે ભંગાણ થઈ શકે છે. કુંભ જાતકો સંભવતઃ લગ્ન બાબતે વધુ પરિપકવ હોઈ શકે છે. આપના જીવનસાથીની આપ પૂરતી સંભાળ ન લેતા હોવ તેવું તેને લાગ્યા કરે છે.