For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Apr 2019)

આ મહિને તમારી નિયમિત આવકનું પ્રમાણ યથાસ્થિતિમાં રહેશે. પરિવારની ખુશી માટે વાહન અથવા કોઈ સ્થાવર મિલકતની ખરીદી કરો, મહિલાઓ સૌંદર્યપ્રસાધનો અથવા બ્યુટી ટ્રીટમેન્ટમાં વધુ ખર્ચ કરે તેવી સંભાવના છે. વસ્ત્રો અને આભૂષણોની ખરીદીમાં પણ ખર્ચ થઈ શકે છે. શરૂઆતના ચરણમાં ઉઘરાણીના કાર્યો ઉકેલાયા પછી ઉત્તરાર્ધમાં તમે રોકાણ તરફ ધ્યાન આપશો.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 21-04-2019 – 27-04-2019

કુંભ વાર્ષિક ફળકથન – 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર