For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Nov 2019)

પ્રેમસંબંધો કે દાંપત્ય સંબંધો માણવા માટે આ સમય સાચવવા જેવો છે. વિવાહિતોને એકબીજાના વિચારો સમજવાનો પ્રયાસ કરશે તો સંબંધોનું સુખ સારી રીતે માણી શકશે. જોકે, જેઓ પ્રેમસંબંધોમાં છે તેમને પણ મુલાકાતોનું આયોજન ટળશે અથવા વિલંબ આવશે અથવા પારસ્પરિક વિશ્વાસની કસોટી પણ થઇ શકે છે. કામકાજના સ્થળે વિજાતીય વ્યક્તિઓ સાથે તમારી નીકટતા વધશે. છેલ્લા સપ્તાહમાં સંબંધોનું સારું સુખ મળવાની આશા રાખી શકો છો.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

કુંભ વાર્ષિક ફળકથન – 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર