For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Jun 2019)

સારા સ્વાસ્થ્ય માટે અત્યારે તમારે દિનચર્યામાં નિયમિતતા લાવવી પડશે. કામનું ભારણ લેવાની આદત અત્યારે મુશ્કેલી સર્જે તેમ હોવાથી કામના પ્રમાણમાં આરામને મહત્વ આપવું. જો, કેટલીક નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખશો તો અત્યારે કોઈ મોટી બીમારીની શક્યતા જણાતી નથી. અત્યારે તમને સંતાન અને માતા સહિત પરિવારના સભ્યોની વધુ ચિંતા રહેશે જેના કારણે બેચેની વધશે અને તેની અસર તમારી તંદુરસ્‍તી પર પડવાની શક્યતા છે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 16-06-2019 – 22-06-2019

કુંભ વાર્ષિક ફળકથન – 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર