For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Jun 2019)

તમને જીવનના રહસ્યો ઉજાગર કરતા વિષયોમાં વધુ જાણવાની ઇચ્છા થશે. આ કારણે ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં વાંચન વધશે. સામાન્ય અભ્યાસમાં જોડાયેલા જાતકોને ભણવાની ઇચ્છા થાય પરંતુ યોગ્ય માહોલ ના મળવાથી વારંવાર ડિસ્ટર્બ થવાય. આ ઉપરાંત ટૂંકા સમયમાં વધુ અભ્યાસ કરવાની ઇચ્છાના કારણે તમે મહત્વના મુદ્દા કે વિષયો ચુકી જાવ તેવી સંભાવના છે. છેલ્લા સપ્તાહમાં સ્થિતિમાં ઘણો સુધારો આવશે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 16-06-2019 – 22-06-2019

કુંભ વાર્ષિક ફળકથન – 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર