For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Nov 2019)

વ્યવસાયમાં તમારી સુઝ ઘણી સારી હોવાથી તમે હાલમાં જે કામકાજ કરો છો તેમાં આગળ વધી શકશો. સાથે સાથે તમારી સર્જનાત્મકતા પણ ઉમેરાશે જેથી કંઇક નવું કરવામાં પણ તમે પાછા નહીં પડો. પરંતુ પહેલા સપ્તાહમાં ખાસ કરીને વાહનો, રીઅલ એસ્ટેટ, કૃષિ અને તેને લગતા કાર્યોમાં થોડી સમસ્યા રહેશે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઅોથી અત્યારે દૂર રહેજો.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

કુંભ વાર્ષિક ફળકથન – 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર